ભારતમાં પ્રથમવાર કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તારમાં “સમુદ્રી સીમાદર્શન”નો પ્રારંભ

ભારતમાં સૌપ્રથમવાર “સમુદ્રી સીમા દર્શન”નું ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાવતા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ કલેકટર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી કચ્છના લક્કી નાલા વિસ્તારમાં પ્રથમ … Read More

ક્લાઇમેટ ચેન્જ વિષયમાં વડાપ્રધાનના પ્રયત્નોના લીધે વ્યાપાર વિશ્વ માટેની નવી સંભાવનાઓ ખુલી છે: મંત્રી મુળુભાઇ બેરા

ગુજરાતમાં  ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટી બનાવવાની વિચારણા: મંત્રી મુકેશ પટેલ ગાંધીનગરઃ ક્લાઇમેટ ચેન્જ જેવા વૈશ્વિક મુદ્દાના પડકારો સામે લડત આપી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 … Read More

કોલવડાની ડમ્પિંગ સાઇડને હરિયાળી બનાવી દેશના સૌથી મોટા ’વન કવચ’નું લોકાર્પણ

ગાંધીનગરઃ વન વિભાગ, ગાંધીનગર દ્વારા કોલવડા ગામ નજીક નિર્માણ કરવામાં આવેલા ’વન કવચ’નું લોકાર્પણ આજરોજ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ સમગ્ર વન … Read More

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે ‘સસ્ટેનેબલ પેકેજિંગ: રીથિંકિંગ પેકેજિંગ ફોર ગ્રિનર ટુમોરો’ વિષય પર સેમિનાર તથા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

‘સસ્ટેનેબલ પેકેજિંગ: રીથિંકિંગ પેકેજિંગ ફોર ગ્રિનર ટુમોરો’ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝનું વૈશ્વિક વ્યાપારમાં મહત્વપૂર્ણ સ્થાન; ટેક્નોલોજીમાં નવીનતા થકી પર્યાવરણ સાથે સુમેળ સાધી કાર્ય કરીએ : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા પ્લાસ્ટિકથી … Read More

બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ તૈયાર

ગાંધીનગરઃ કચ્છ માટે વધુ એક નજરાણું તૈયાર છે. પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભૂતકાળમાં બન્ની ગ્રાસ લેન્ડ ચિત્તાનું … Read More

ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટમાં રોકાણ આકર્ષવા ગુવાહાટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રોડ શો સફળતાપૂર્વક સંપન્ન થયો

ગુજરાત સરકારના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના માનનીય મંત્રી મુળુભાઈ બેરાએ રોડ શોને સંબોધિત કર્યો ગુજરાત સરકારના પર્યટન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તનના માનનીય … Read More

મોરબીમાં રફાળિયા પાસે નવનિર્મિત જી.પી.સી.બી.ની પ્રાદેશિક કચેરીનું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ

રૂ. ૨.૨૦ કરોડના ખર્ચે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની અદ્યતન કચેરીનું નિર્માણ કરાયું મોરબીઃ મોરબી જિલ્લામાં રફાળેશ્વર જી.આઈ.ડી.સી. પાસે અંદાજીત ૨.૧૧ કરોડના ખર્ચે જીપીસીબી (ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ)ની અદ્યતન પ્રાદેશિક કચેરીનું … Read More

રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપતા ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જંગલ સફારી બનાવવાની યોજના

ગાંધીનગર: ગુજરાત માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે વધુ એક જંગલ સફારી બનવાની છે. જૂનાગઢ પાસેના ગીરના જંગલ સિવાય હવે જંગલના રાજા સિંહનો વધુ એક વસવાટ … Read More

પ્રદૂષણ નિયંત્રણ માટે નવતર પહેલઃ અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ તથા વેસ્ટ ઇમ્પોર્ટ મંજૂરી માટે ઓનલાઇન મોડ્યુલનો શુભારંભ

અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ અને જીપીસીબીના વેસ્ટ ઇમ્પોર્ટ પરવાનગી મોડ્યુલનો વન અને પર્યાવરણ મંત્રી મૂળૂભાઈ બેરાના  હસ્તે પ્રારંભ સમગ્ર ભારતમાં “એમિશન ટ્રેડિંગ સ્કીમ” અમલમાં મૂકનાર અમદાવાદ દેશનું બીજું શહેર બન્યું … Read More

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બાવીસમી બેઠક મળી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અભ્યારણ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા તથા હાથ ધરાનારા મોટા પ્રોજેક્ટસનું એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવા વન વિભાગને સૂચનો કર્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વન્ય અભ્યારણ્ય … Read More