Gujarat Weather: ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે, કેટલાંક ભાગોમાં માવઠાની પણ સંભાવના

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં ઠંડીનું જોર વધતાં લોકો ઠુંઠવાયા છે. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયાનું તાપમાન ૯.૨ ડિગ્રી નોંધાયું છે. … Read More

ચેન્નાઈમાં તોફાની વરસાદે ૮૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો

ચેન્નાઈઃ તમિલનાડુમાં વાવાઝોડા મિચોંગે ભારે તબાહી મચાવી છે. સતત મુશળધાર વરસાદને પગલે, તમિલનાડુની રાજધાની ચેન્નાઈ સહિત અન્ય શહેરોની હાલત ઘણી ખરાબ છે. નીચાણવાળા વિસ્તારોની સાથે સાથે પોશ વિસ્તારોમાં પણ અનેક … Read More

મિચૌંગ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં રહેઃ હવામાન વિભાગ

અમદાવાદઃ રાજ્યની જનતાને રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ દૂર થશે. હવે કમોસમી વરસાદની શક્યતા નથી. મિચૌંગ વાવાઝોડાની અસર … Read More

મિચૌંગ વાવાઝોડાના ખતરાની અસર વર્તાઈ, ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ઉઠેલા માઈચોંગ વાવાઝોડાને કારણે ગુજરાતની માઠી દશા બેઠી છે. બંગાળની ખાડીમાં માઈચોંગ વાવાઝોડું હવે વધુ તીવ્ર બન્યું છે. જેથી ચાર રાજ્યોમાં એલર્ટ જાહેર … Read More