જમ્મુ-કાશ્મીરના જબરાન પહાડીઓમાં ભીષણ આગ ફાટી નીકળી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરની બ્રેઈન-નિશાત રેન્જમાં જબરવાન હિલ્સના જંગલ વિસ્તારમાં રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગ … Read More

જનજીવન થંભી ગયું: ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા

પહાડી વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ હિમવર્ષા થઈ રહી છે, પરંતુ તે હવે સામાન્ય જનજીવન માટે મુશ્કેલી સર્જી રહી છે. રવિવારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે સામાન્ય … Read More

આરોગ્યવર્ધક મશરૂમની ખેતીમાં ઉછાળો આવ્યો, જમ્મુ કાશ્મીરમાં લોકો કરી રહ્યાં છે પાર્ટ ટાઈમ ખેતી

જમ્મુઃ જમ્મુ કાશ્મીરમાં મશરૂમની ખેતીમાં ઉછાળો આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ ખેતી તરફ વળી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે મશરૂમની ખેતી પાર્ટ ટાઈમ કામ છે, જેમાં … Read More

સુપ્રીમ કોર્ટનો નિર્ણય મજબૂત ભારતના નિર્માણ માટે આશાનું પ્રતિકઃ મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ નિર્ણય મજબૂત … Read More

સ્વતંત્રતા દિવસે 954 પોલીસકર્મીઓને પોલીસ મેડલથી સન્માનિત કરાશે

નવી દિલ્હીઃ  સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે સોમવારે કહ્યું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એલ ઈબોમચા … Read More

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યાને આજે ૪ વર્ષ પૂર્ણ થયા, ૮ ઓગસ્ટે SCમાં ફરી સુનાવણી

નવીદિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યાને આજે ૪ વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ ૨૦૧૯માં, ૫ ઓગસ્ટના રોજ ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમ જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ હટાવવાની જાહેરાત કરી હતી. આ અનુચ્છેદ … Read More

જમ્મુ-કાશ્મીરના કટરામાં વરસાદે તોડ્યો ૪૩ વર્ષનો રેકોર્ડ, ૨૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ

દેશ-વિદેશના લાખો માઇભક્તોની આસ્થાના કેન્દ્ર સમા કટરામાં રેકોર્ડબ્રેક વરસાદને કારણે માતા વૈષ્ણોદેવીની નવા રૂટની યાત્રા સ્થગિત કરવામાં આવી છે. જો કે જૂના રૂટ પર રાબેતા મુજબ યાત્રા ચાલુ રહેશે. અનરાધાર … Read More

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ૪.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૯ માપવામાં આવી છે. સવારે ૫.૩૮ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ૧૦ … Read More

જમ્મુકાશ્મીરના રામબન જિલ્લાના એક દૂરના ગામમાં ભૂસ્ખલન, ૭ થી વધુ મકાનોને નુકસાન, ૧૩ પરિવારોનું સ્થળાંતર

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના એક દૂરના ગામમાં એક વિશાળ ભૂસ્ખલન થયું, જેમાં એક ડઝનથી વધુ રહેણાંક મકાનોને નુકસાન થયું અને ૧૩ પરિવારો બેઘર થયા. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. … Read More

જમ્મુકાશ્મીરમાં લિથિયમ મળતા આવનારા સમયમાં ઈ-વાહન સેક્ટરને બૂસ્ટ મળી શકે

ભારતના ઈતિહાસમાં પહેલી વાર જમ્મુ કાશ્મીરના રહેણાંક વિસ્તારમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. માઈન્સના સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું છે કે, પહેલી વાર લિથિયમનો ભંડાર મળ્યો છે અને તે પણ જમ્મુ … Read More