ખિડુકપાડામાં ઈંટથી નહીં પણ પ્લાસ્ટિકની ૧૦૦૦ બોટલ્સથી બનાવવામાં આવ્યું ઇકો-ફ્રેન્ડ્‌લી ટોયલેટ

મુંબઈ: સોશ્યલ મીડિયાના જાણીતા કન્ટેન્ટ ક્રીએટર સિદ્ધેશ લોકરે અને દીપક વિશ્વકર્માએ તાજેતરમાં નવી મુંબઈમાં આવેલા કળંબોલીના ખિડુકપાડા નામના ગામમાં ઇકો-ફ્રેન્ડ્‌લી ટાઇલેટ બનાવ્યું છે. આ બન્ને ક્રીએટ ટુગેધર ફાઉન્ડેશનના ફાઉન્ડર અને … Read More

ગાંધીનગરમાં સૌપ્રથમવાર ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મુકાયું, આ રીતે મેળવી શકાશે કપડાની બેગ

ગાંધીનગરઃ નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીના સ્થાને કપડાની બેગ વાપરવા પ્રોત્સાહિત કરી નાગરિકોની સ્વચ્છતાલક્ષી આદતોમાં સુધાર લાવવાના હેતુસર સેક્ટર-૨૧ શાકમાર્કેટ ખાતે એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ … Read More

સાફલ્ય ગાથાઃ પ્લાસ્ટિકમાંથી ટ્રેન્ડી ઉત્પાદો બનાવીને વાર્ષિક રૂ.૧૫ લાખનું ટર્નઓવર કરતી કચ્છી મહિલા રાજીબેન

જન આંદોલન થકી સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરવા માટે, ૨જી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. ‘કચરા મુક્ત ભારત’ ની થીમ સાથે, આ વર્ષે સ્વચ્છ ભારત … Read More

રાજ્યના આ શહેરમાં જમા કરાવો પ્લાસ્ટિક અને મેળવો આકર્ષક ભેટ

ગાંધીનગર શહેરના નાગરિકોએ ‘ગર્જના ઉત્સવ’ થકી પ્લાસ્ટિક મુક્તિ માટે જન આંદોલન છેડ્યું ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગર્જના ઉત્સવ અંતર્ગત પ્લાસ્ટિક એકઠું કરીને લાવનાર નાગરિકોને અપાય છે આકર્ષક ગિફ્ટઃ ખાસ મેસ્કોટ … Read More

એક એવું ગામ જે ઘન કચરાના વ્યવસ્થાપન થકી બનાવે છે ‘કચરામાંથી કંચન’

ગામમાં લીલો અને સૂકો કચરો એકત્ર કરવાની અનેરી વ્યવસ્થા કચરામાંથી બનતું ઑર્ગેનિક તથા ઘન ખાતર ખેડૂતોને વેચાય છે બેલિંગ મશીનથી પ્લાસ્ટિકનું વૉલ્યુમ ઘટાડી ઈંટ–બાંકડા બનાવાય છે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન … Read More

જુનાગઢ કલારંગ નાટ્ય મંદિર દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા સંદેશ ફેલાયો

તા. ૯ થી ૧૫ નવે. દરમ્યાન જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર, પાતાપુર, નવાગામ, ચોરવાડી, પત્રાપસર, આંબલિયા, પ્લાસવા, ઈવનગર, માખિયાળા, નવા-પીપળિયા, મંડલીકપુર સહિતના ૧૧ ગામમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧ ક્લિન ઇન્ડિયા, નાટકનું આયોજન કરાયું … Read More