નારોલના સુદામા એસ્ટેટમાં ઝેરી કચરાના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ: GPCBના ફિલ્ડ ઓફિસરની બેદરકારી સામે પણ ઉઠ્યા પ્રશ્નો
અમદાવાદ: નારોલમાં આવેલા સુદામા એસ્ટેટના ગોડાઉન નં. ૨૧૩ અને ૨૨૩માં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ઝેરી કલર અને કેમિકલ વેસ્ટ (કચરો) લાવીને તેને સુકવી અને વેચાણ કરવાની ગંભીર પ્રવૃત્તિ ચાલી … Read More










