મુળીમાં જોવા મળેલો ‘કેમિકલ વેસ્ટ’ જોખમી ન હોવાનું જીપીસીબીનું પ્રાથમિક તારણ

સુરેન્દ્રનગરઃ પર્યાવરણનો સીધો સંબંધ આપણા જીવન સાથે સંકળાયેલો છે. જો પર્યાવરણને નુક્શાન એ સીધી રીતે લોકોની જિંદગીને જોખમમાં મૂકવા બરાબર હોય છે. તેથી જ્યારે પ્રદૂષણની કોઈ ઘટના ધ્યાનમાં આવે ત્યારે … Read More

એક એવું ગામ જે ઘન કચરાના વ્યવસ્થાપન થકી બનાવે છે ‘કચરામાંથી કંચન’

ગામમાં લીલો અને સૂકો કચરો એકત્ર કરવાની અનેરી વ્યવસ્થા કચરામાંથી બનતું ઑર્ગેનિક તથા ઘન ખાતર ખેડૂતોને વેચાય છે બેલિંગ મશીનથી પ્લાસ્ટિકનું વૉલ્યુમ ઘટાડી ઈંટ–બાંકડા બનાવાય છે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન … Read More

જીપીસીબી મિશન લાઈફ અંતર્ગત ‘વેસ્ટ રિડ્યુસ્ડ’ પર કરી રહ્યું છે હેકાથોન; રજીસ્ટ્રેશન, ઈનામ વિશે જાણો વિગતવાર

ગાંધીનગરઃ લાઈફનો અર્થ છે – લાઈફસ્ટાઇલ ફૉર ઇન્વાર્યમેન્ટ, જેની શરૂઆત ગ્લાસગોમાં આયોજિત ગ્લોબલ લીડર્સ સમિટમાં 2021 UNFCCC COP-26 દરમિયાન વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ટકાઉ જીવનશૈલી અને વ્યવહાર અપનાવવા … Read More

જામનગર મનપાની સોલિડ વેસ્ટ શાખાએ ૨૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો

જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ દુકાન ધારકો પાસેથી સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને નુકસાનકારક પ્રતિબંધિત પ્લાસ્ટિકની જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીકરણની કામગીરી કરવામાં આવી હતી. જામનગર … Read More

અંકલેશ્વરના માટીએડના ગ્રામજનોએ કેમિકલ સોલિડ વેસ્ટ ભરેલી ટ્રક ઝડપી પાડી પોલીસને જાણ કરી, જીપીસીબી ટીમે તપાસ હાથ ધરી

અંકલેશ્વર: અંકલેશ્વર માટીએડ ગામની સીમમાં પર્યાવરણને નુક્શાન પહોંચાડવાના પ્રયાસને ગ્રામજનોએ નિષ્ફળ બનાવી દીધાની ઘટના સામે આવી છે. માટીએડ ગામની સીમમાં કેમિક સોલિડ વેસ્ટ ભરેલો ટ્રકને ગ્રામજનોએ ઝડપી પાડી તાલુકા પોલીસને … Read More

જીટીયુના સ્ટાર્ટઅપકર્તાએ સોલિડવેસ્ટનો ઉપયોગ કરી પેવર બ્લોકનું નિર્માણ કર્યું

સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટીકનું ઉત્પાદન અને તેના વપરાશમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. પરંતુ વપરાશ પછી તેનો યોગ્ય નિકાલ કરવો એ બહુ મોટી સમસ્યા જોવા મળી રહી છે. જે સમગ્ર … Read More