બે દિવસ કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ કરાયું જાહેર

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી બે દિવસ કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અન્ય વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદમાં આજે અને આવતી કાલે … Read More

સુરેન્દ્રનગરના થાનગઢ પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો, કરા સાથે વરસાદ

  સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા કરા સાથે વરસાદથી જળબંબાકાર થઇ જવા પામ્યો હતો. થાનગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ આવતા ખેતીમાં મોટુ નુકસાન … Read More

સુરેન્દ્રનગર થાનગઢ ખાતે આપત્તિ સમયે આગના બનાવને પહોંચી વળવા મોકડ્રીલ યોજાઈ હતી

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેસની લાઇમાં આગનો બનાવન બને તો સતર્કતા જાણવા માટે થાન ગુજરાત ગેસલાઇનમાં ભંગાણ અને આગ બનાવની જાણ કરાઇ હતી.આથી તંત્ર તાત્કાલીક દોડતુ થઇ ટીમે સ્થળ પર પહોંચી આગ … Read More

સુરેન્દ્રનગરમાં પાટડીના જૈનાબાદમાં છેલ્લા ૨૦ એક દિવસથી તો પીવાનું પાણી જ નહિ મળ્યું

સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં હજી આકરા ઉનાળાની શરૂઆત જ થઇ છે, ત્યાં પાટડી તાલુકાન?ા જૈનાબાદ ગામે ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીનો પોકાર શરૂ થયો છે. હાલમાં જૈનાબાદ ગ્રામજનો અને મહિલાઓને ભરબપોરે … Read More

સુરેન્દ્રનગરના બજાણાની સીમમાં નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ

પાટડી તાલુકાનાં બજાણા ગામની સીમમાંથી પસાર થતી અને ખંડેર બનેલી નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની … Read More

સુરેન્દ્રનગરના ઢાંકી ગામને પાણી ન મળતા તંત્ર સામે મોરચો માંડ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા મથકથી ૧૫ કી.મી. દૂર ઢાંકી ગામ આવેલું છે. તે ગામને વિઠ્ઠલગઢથી પાણી આપવામાં આવે છે, પરંતુ ઢાંકી છેવાડાનું ગામ હોવાથી ગામને મહિને પાંચેક વાર પણ માંડ … Read More

સુરેન્દ્રનગરમાં પાણી માટે લોકો ટેન્કર પાસે લાઈનો લગાવતા જોવા મળ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના નાની કઠેચી ગામમાં પીવાના પાણી માટે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જ્યાં તંત્ર દ્વારા ટેન્કર ફાળવતાં પાણી ભરવા પડાપડી થતી હોવાનાં દૃશ્યો સામે આવી રહ્યાં છે. … Read More

સુરેન્દ્રનગરના સાયલાના વખતપર ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ સુરેન્દ્રનગરમાં મેડિકલ વેસ્ટનો ઢગલો ઠાલવી અજાણ્યા ઈસ્મો ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વખતપર ગામ નજીક અજાણ્યા શખ્સો કેમિકલ વેસ્ટનો જથ્થો ફેંકી નાસી ગયા હતા. સાયલા તાલુકાના વખતપર પાસે રાત્રિના સમયે કેમિકલ વેસ્ટનો જથ્થો અજાણ્યા માણસો ઠાલવીને પલાયન થઇ … Read More

સુરેન્દ્રનગરમાં પેટ્રોલ પંપમાં અચાનક આગ લાગી

સુરેન્દ્રનગરમાં આગના બનાવોમાં દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ શહેરના ઓવરબ્રિજ પાસે આવેલા ઓમ સાંઇ પેટ્રોલ પંપ પર થયો હતો. જેમાં પંપમાં આગ લાગ્યા અંગે ફાયર … Read More

સુરેન્દ્રનગરમાં હાઈવે પર ચાલતા વાહનોને લાઈટ ચાલુ કરવાની ફરજ પડી

સુરેન્દ્રનગરમાં શુક્રવારના રોજ લઘુત્તમ તાપમાન ૨૧.૧ અને ગુરૂત્તમ તાપમાન ૩૩.૫ નોંધાયું હતું. આમ દિવસ ભર દરમિયાન તાપમાનમાં ૧૨.૪ ડિગ્રી જેટલો વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. ધુમ્મસના પગલે સુરેન્દ્રનગરના હાઇવે પર … Read More