કચ્છ-ભુજ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિત વિસ્તારમાં રેલ વ્યવહાર ખોરવાયો

ગુજરાતમાં વાવાઝોડું સતત તેજ ગતિથી આગળ વધી રહ્યુ છે. વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં બસ અને રેલવે સેવા પર અસર થઇ છે. સાવચેતીના ભાગરુપે કેટલાક ર્નિણય લેવામાં આવ્યા છે. … Read More

પોરબંદરમાં ભારે પવનને કારણે મકાન ધરાશાયી થયું

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદી માહોલ છે. તંત્રએ વાવાઝોડા અને વરસાદને લઇ લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી છે. પવનને લીધે પોરબંદરમાં વરસાદને કારણે ખારવાવાડ વિસ્તારમાં એક મકાન … Read More

વાવાઝોડુ પોરબંદરથી ૪૮૦ કિલોમીટર, દ્વારકાથી ૫૩૦ કિલોમીટર અને કચ્છ નલિયાથી ૬૧૦ કિલોમીટર દૂર

ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જેમાં ઓખા, સલાયા, સિક્કા, બેડી, રોજી, પોરબંદર, નવલખી દરિયાકાંઠે ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ૨ નંબરનું સિગ્લન બદલીને હવે … Read More

બે દિવસ કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ કરાયું જાહેર

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી બે દિવસ કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અન્ય વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદમાં આજે અને આવતી કાલે … Read More

પોરબંદરના ડયર ગામ લાઈટ અને પાણીની સગવડથી વંચિત

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના દયર ગામ ખાતે લાઈટ અને પાણીની સગવડ નથી, જેથી ગામના જાગૃત નાગરિક સનાભાઇ દ્વારા ટેલીફોનીક રજૂઆત કરી નાથાભાઈ ઓડેદરાને જાણ કરવામાં આવી હતી. અને આ વિસ્તારમાં … Read More

પોરબંદર: પોરબંદર રાણાવાવની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત થતા 6 મજૂરોના મોત

પોરબંદર નજીકના રાણાવાવ સ્થિતિ હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ચીમનીના રીપેરીંગ કામ દરમિયાન અક્સ્માત સર્જાયો હતો. આ મોટી દુર્ઘટનામાં પાંચથી છ મજુરો દટાયા હોવાની આશંકા છે અને દટાયેલા આ મજુરોને બહાર કાઢવા … Read More