ગોરાના ઘાટે નર્મદા મૈયાની રૂા. ૨૫૦૦ આપી આરતી ઉતારી શકશો

નર્મદા નદીના ગોરા ઘાટ પર હવેથી નર્મદા આરતી રોજ થશે જોકે તેનું લોકાર્પણ વિધવિત હજુ બાકી છે પરંતુ તંત્ર દ્વારા નિર્માણ ઘાટ પર રોજ ૫૧ દીવાની ૭ આરતી કરવામાં આવી … Read More

ગુજરાત અને મહારાષ્ટ્રની ઔદ્યોગિક વસાહતોમાં પ્રદુષણ ચિંતાજનક વધ્યું

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના હવાની ગુણવત્તા ચકાસવા લગાવાયેલા સ્ટેશનો પરથી આ આંક બહાર આવ્યો છે. ગુજરાતમાં અંકલેશ્વર અને વટવા સૌથી પ્રદૂષિત રહ્યા છે. અંકલેશ્વરમાં સરેરાશ પીએમ ૨.૫નું પ્રમાણ ૬૭ માઇક્રોગ્રામ … Read More

ગુજરાતમાં ૩ દિવસ કોલ્ડ વેવની આગાહી

અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવેલા પલટાને લીધે લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાયો હતો. જેના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી ગરમી અને ઉકળાટનો વર્તારો અનુભવાયો હતો. પરંતુ … Read More

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ટિ્‌વટર હેન્ડલ પર હેકર્સ દ્વારા હુમલો

NDRF ની રચના ૨૦૦૬ માં કુદરતી અને માનવસર્જિત આફતોનો સામનો કરવા માટે ફેડરલ આકસ્મિક દળ તરીકે કરવામાં આવી હતી અને ૧૯ જાન્યુઆરીએ તેનો ૧૭મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. ગૃહ … Read More

ગુજરાત જળાશયની સંખ્યામાં દેશમાં ત્રીજા ક્રમે

નેશનલ રજીસ્ટ્રેશન ઓફ લાર્જ ડેમના રિપોર્ટ મુજબ, દેશના કુલ ૫૭૪૫ પૈકી ૬૩૨ જળાશયો (૧૧%) ગુજરાતમાં છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ દેશમાં સૌથી વધુ જળાશયોમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. રાજ્યના ૬૩૨ … Read More

આસામમાં ઓએનજીસીની પાઈપલાઈનમાં લાગેલ આગ પર કાબૂ મળ્યો

આસામના જોરહાટ જિલ્લાના ઉપરી ટિમટિમિયા સરદાર પથની પાસે રવિવારની સવારે આગની ઘટના બની હતી. રાજીવ ગાંધી ગ્રામીણ ક્રીડા પ્રકલ્પની સામે આહુતલી ખેતરથી પસાર થનારી ર્ંદ્ગય્ઝ્રની તેલ પાઈપલાઈનમાં અચાનક આગ લાગી … Read More

દેશમાં ફૂલ્લી વેક્સિનેટેડની સંખ્યા ૬૮ કરોડને પાર

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓને ત્રણ મહિના પછી જ કોવિડ-૧૯ની રસી આપવાનો નિર્દેશ આપ્યો છે. આમાં પ્રિકોશન ડોઝ પણ શામેલ છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) … Read More

કમલા બિલ્ડીંગમાં બનેલી આગની ઘટનાની તપાસ માટે કમિટીની રચના

બિલ્ડિંગના ૧૮મા માળે બની હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. દરમિયાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને ૫ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકાર … Read More

સામાન્ય પ્લેનની જેમ સ્પેસ પ્લેન ઉડાન ભરશે, હવે અંતરિક્ષ યાત્રા માટે સ્પેસપ્લેન બનશે

અમેરિકા : અવકાશમાંથી પૃથ્વી પર પરત ફરતા સમયે સ્પેસ પ્લેનની પાંખો તેને કોઈપણ ૧૦ હજાર ફૂટ લાંબા રનવે પર સુરક્ષિત રીતે ઉતરવામાં મદદ કરશે. આ રીતે આ પ્લેન દુનિયાના કોઈપણ … Read More

દાહોદના લક્ષ્મીનગરના ઘરોમાં લાલ પાણી આવતું હોવાથી પરેશાની

દાહોદ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી બોરીંગમાં લાલ રંગનું પાણી આવી રહ્યું છે. ધીમે-ધીમે ૬૦ ટકા જેટલા ઘરોમાં બોરિંગનું પાણી લાલ રંગનું આવવા લાગ્યું છે. લાલ કલરનું બોરિંગનું પાણી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news