સુરતના વરાછામાં આગની ઝપેટમાં બે દુકાન સહિત ચાનું કેબિન

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મીની બજારમાં આવેલા જીકે ચેમ્બર્સની ફર્નીચરની દુકાન બહાર રાખેલી જૂની ખુરશીઓમાં અચાનક આગ લાગી જતા બે દુકાન સહિત ચાનું કેબિન અને નિંદ્રાવાન ચા-વાળો ઝપેટમાં આવી ગયો … Read More

દેશમાં કોરોના પોઝીટીવની સામે સ્વસ્થ થયાની સંખ્યા વધી

દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા ૨૨,૦૨,૪૭૨ છે, જે કુલ કેસના ૫.૪૬ ટકા છે. ચિંતાનો વિષય છે કે કોવિડ પોઝિટિવીટિ દર હજુ પણ ઊંચો છે. ડેટા અનુસાર, ભારતમાં દૈનિક પોઝિટિવીટિ … Read More

૧૫ થી ૧૮ વર્ષના તરૂણોનુ રસીકરણ પૂરજોશમાં

વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલ રસીકરણની કામગીરી વધારવામાં આવી છે. દેશમાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પર મોટી સંખ્યામાં લોકોકોરોના સામેની લડાઈમાં રસીકરણ માટે આગળ આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે … Read More

બ્રિટનમાં હવે માસ્ક ફ્રી, કોવિડ પાસની જરૂરિયાત પણ નહિ

બ્રિટનમાં ૧૨ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૮૪ ટકા લોકોએ રસીનો બીજો ડોઝ મેળવ્યો છે અને જેઓ પાત્ર છે તેમાંથી ૮૧ ટકા લોકોએ તેમનો બૂસ્ટર ડોઝ લીધો છે. હોસ્પિટલમાં દાખલ થવાના … Read More

માઉન્ટ આબુમાં તાપમાન માયનસ ૪ ડિગ્રી

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી માઇનસ ડિગ્રીએ પહોંચ્યો છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણને લઇ લઘુત્તમ તાપમાન વધ્યું … Read More

સુરતના ખટોદરામાં ગેરેજમાં આગ લાગી

સુરતમાં ખટોદરા રાયકા સર્કલ નજીક ગેરેજમાં આગ લાગી હોવાના કોલ બાદ ફાયર દોડતું થઈ ગયું હતું. એટલું જ નહીં પણ ઘટના સ્થળે પહોંચેલા ફાયરના જવાનોએ આગની જ્વાળાઓને જોઈ તાત્કાલિક પાણીનો … Read More

નડિયાદમાં પાણીની લાઈન તુટતા પાણીનો ચોતરફ ફરી વળ્યું

છેલ્લા ઘણા વર્ષોથી નડિયાદ નગરજનો માટે શુદ્ધ આરઓનું પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. ત્યારે અણ આવડતનો વધુ એક નમૂનો ગતરોજ જોવા મળ્યો છે. શહેરના પારસ સર્કલ નજીક મુક્તિધામ … Read More

રાજકોટના ડેમોમાં પાણીનો જથ્થો નીચો જતાં મ્યુનિ. કમિશ્નરે સરકારને પત્ર લખ્યો

રાજકોટની ભવિષ્યની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા હાલ અલગ અલગ સ્થળોએ વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે. રૈયાધાર વિસ્તારમાં ૫૦ એમએલડી ની ક્ષમતાનો નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની કામગીરી … Read More

મહારાષ્ટ્રની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

મહારાષ્ટ્રના ઇચલકરંજી શહેરમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ટેક્સટાઈલ પાર્કમાં આવેલી આ કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને પછી આગ ફાટી નીકળી હતી. જ્વાળાઓ ખૂબ જ ઝડપથી … Read More

ગુજરાતમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ સુરતમાં થયું

સુરત આરટીઓએ ઓગસ્ટ ૨૦૨૧થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ સુધી ૨૬૨૭ ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન કર્યું છે જેમાં તમામ વાહન સબસીડીના પાત્ર નથી. તેમાંથી ૧૧૩૨ વાહન માલિકોને ૨,૪૬,૧૬,૦૦૦ની સબસીડી આરટીઓ દ્વારા આપવામાં આવી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news