ગુજરાતમાં ૨૦૬ જળાશયો પૈકી ૦૬ જળાશય હાઈ એલર્ટ પર

ગુજરાતના રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે … Read More

ગુજરાતના ૨૦૭ જળાશયમાં માત્ર ૪૨.૯૫ ટકા પાણી બચ્યું

રાજ્યમાં આજે અને આવતી કાલે કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. મોટાભાગનાં શહેરોમાં સરેરાશ એકથી બે ડિગ્રી તાપમાન ઘટ્યું છે. પણ હાલ ટેન્શન ગરમીનું નહિ, પાણીનું લેવા જેવું છે. કારણ … Read More

મુખ્યમંત્રીએ જળાશયોની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની સ્થિતિને પગલે રાજ્યના જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.રાજ્યમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સહિત ૨૦૭ જળાશયોની કુલ સ્ટોરેજ કેપેસિટી ૨૫,૨૬૬ … Read More

ગુજરાતના ૩૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા

રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૨૦ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૫૬.૫૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૮૪,૬૧૯ એમસીએફટી એટલે … Read More

રાજયના ૪૦ જળાશયોમાં માત્ર ૨૫ ટકા પાણી, અન્ય પ ડેમ ખાલી

ઉનાળાની શરૂઆત થયાં પહેલાં અછતના ગંભીર ભણકારા અત્યારથી જ વાગવા લાગ્યા છે. બીજી તરફ, જળ જીવન મિશન હેઠળ ગુજરાતમાં ૯૨ ટકા ગ્રામીણ ઘરોને નળ કનેક્શનથી જોડવાનો દાવો કરવામાં આવી રહ્યો … Read More

ગુજરાત જળાશયની સંખ્યામાં દેશમાં ત્રીજા ક્રમે

નેશનલ રજીસ્ટ્રેશન ઓફ લાર્જ ડેમના રિપોર્ટ મુજબ, દેશના કુલ ૫૭૪૫ પૈકી ૬૩૨ જળાશયો (૧૧%) ગુજરાતમાં છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ દેશમાં સૌથી વધુ જળાશયોમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. રાજ્યના ૬૩૨ … Read More