ઘોઘા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થતાં ખેડૂતોનો ઉભો પાક ખેતરમાં ઢળી પડ્યો

અમદાવાદ: આગામી ૨ દિવસ ખેડૂતોને સતર્ક રહેવા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે સલાહ આપી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થવાની અંબાલાલની આગાહી છે. ભારે પવનના કારણે ઉભો પાક પડી જવાનો પણ … Read More

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે અદ્યતન કમિટી હૉલનું અનાવરણ

ગાંધીનગર : ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન કમિટી હૉલનું આજે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે અનાવરણ કરવામાં … Read More

ટ્રાફિકના નિયમન હેતુસર ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા શાળામાં નાટક ભજવવામાં આવ્યું

વડોદરા: ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન ગ્રામીણ ભારતમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ તથા જાગૃતિ તેમજ પર્યાવરણની ગુણવત્તા સુધારવા ઓર્ગેનિક ઉત્પાદન માટે કામ કરતી સંસ્થા છે. સંસ્થામાં બાળકો માટે જુદા-જુદા કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓ … Read More

સાબરમતી નદીને પ્રદૂષિત કરતા 61 એકમો સામે કાર્યવાહી

અમદાવાદઃ સાબરમતી નદીમાં છડેચોક પ્રદૂષણ એ એક અત્યંત ગંભીર મુદ્દો છે. હાઈકોર્ટ દ્વારા પણ આ મુદ્દે કડક વલણ દાખવવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં સાબરમતી … Read More

રાજ્યમાં દરિયા કિનારે ધોવાણ અટકાવવા ડ્રોન દ્વારા ચેરના બીજ નાખીને વૃક્ષોના વાવેતર કરવાનો નવતર પ્રયોગ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ચેર વૃક્ષના વાવેતર અને સંરક્ષણમાં દેશમાં પશ્ચિમ બંગાળ પછી બીજા સ્થાને છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને દરિયા કિનારે ધોવાણ અટકાવવાના હેતુથી ગુજરાતમાં ડ્રોન દ્વારા … Read More

બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો સ્થાપવા માટે ૬૫ અરજીઓ મંજૂર કરી ૭૧,૫૦૧ ચો.મી સરકારી જમીન ફાળવાઇ

ગાંધીનગર: વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગનો મુખ્યમંત્રી વતી જવાબ આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જન સુખાકારીના લાભો વધુને વધુ ઝડપી મળે એ આશયથી સરકારી કચેરીઓમાં બાંધકામોના નિર્માણ … Read More

રાજ્યોમાં નદીઓને પ્રદૂષિત કરતા એકમો સામે કડક કાર્યવાહી કરાશે, હજુ ૧૩ નદીઓ પ્રદૂષણ મુક્ત કરવાની બાકી

અમદાવાદ: સાબરમતી નદીના પ્રદૂષણ માટે નામદાર હાઇકોર્ટમાં થયેલ પીઆઈએલના પગલે આ તમામ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટનું NEERI જેવી રાષ્ટ્રની પ્રથમ પંક્તિની પર્યાવરણ સંસ્થા પાસે અભ્યાસ કરાવડાવી સીઇટીપીમાં સુધારો વધારો કરવામાં આવ્યો … Read More

વીવર્સને ત્યાં માલનો ભરાવો થઈ જતાં આગામી દિવસોમાં વેકેશન આપવાની નોબત આવશે

સુરત: MSME કાયદાને લઈ વેપારીઓની હાલત કફોડી બની છે. વેપારીઓને લઈ વિવર્સ હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે. વિવર્સ હાલમાં બે પાળી કારખાના ચલાવી રહ્યા છે. જો આવું જ રહ્યું તો … Read More

Weather Update: ઠંડા અને ગરમ પવનો ભટકાતા કરા પડવાની શક્યતા

અમદાવાદ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે, જેમાં કહેવામા આવ્યું છે કે ૨૫ અને ૨૬માં વાદળવાયું આવશે. ૨૮-૨૯ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી … Read More

કમર પર મોરપિંછ બાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારકાનાં દરિયામાં ડુબકી લગાવી જળમગ્ન દ્વારકા નગરીના દર્શન કર્યા

દ્વારકા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો ૨૫ ફેબ્રુઆરીએ બીજા દિવસ છે. અહીં તેમણે ઉંડા સમુદ્રમાં પાણીની અંદર ડુબકી લગાવી. ત્યારબાદ તેમણે તે સ્થાન પર પ્રાર્થના કરી જ્યાં જળમગ્ન દ્રારકા શહેર … Read More