લોકસભા ચૂંટણી: ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન

ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે ગાંધીનગર: દેશમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. હવે … Read More

ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે મહાસત્તા બનવા જઈ રહ્યું છેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાને આશરે 1.25 લાખ કરોડ રૂપિયાની 3 સેમિકન્ડક્ટર સુવિધાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી ભૂમિપૂજન કરાવ્યું ધોલેરા ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત … Read More

૩ ખેતરોમાં 33 વીધામાં શોર્ટ સર્કિટથી આગ લગતા ઘઉંનો ઉભો પાક બળીને ખાક

રાજકોટ: નસીબ ક્યારે કેવો ખેલ બતાવે તે કોણે ખબર. કોઈને પાંચેય આંગળી ઘીમાં હોય, તો કોઈનું નસીબ વાંકું નીકળે. તેમાં પણ ગુજરાતના ખેડૂતોને ન જાણે કોની નજર લાગી છે. છેલ્લાં … Read More

જળ સંકટઃ બેંગ્લુરુમાં પ્રત્યેક ઘર માટે પાણીના વપરાશમાં ૨૦ ટકાનો કાપ કરવાનો નિર્ણય

બેંગ્લુરૂ: ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરૂ શહેરમાં પાણીની કટોકટી સર્જાતા જે દૃશ્યો જોવા મળ્યા છે તે આ કથનને સાચું ઠેરવતા હોય તેવી આશંકા ઊભી થઈ છે. દેશમાં હજુ તો ઉનાળાની … Read More

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થવાની શક્યતા

અમદાવાદ: દેશમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની ચેતવણી આપવામાં આવી છે. અલ નીનોના કારણે મે મહિના સુધી આકરી ગરમી પડશે. એમાં પણ હીટવેવના કારણે સ્થિત વધુ ખરાબ થઈ શકે છે. … Read More

છત્રાલ જીઆઈડીસીની પેઢીમાં રેડ પાડી ૧૬ હજાર કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગાંધીનગર: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની ટીમે છત્રાલ જીઆઈડીસી ખાતેની સ્વાગત પ્રોડક્ટ પેઢીમાં રેડ કરતાં ૭૯ લાખની કિંમતનો ૧૬ હજાર કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. પૃથક્કરણ … Read More

ગ્રહોની યુતિના પગલે ગુજરાતીઓએ એપ્રિલ મહિનામાં ભારે ગરમીનો સામનો કરવો પડશે

અમદાવાદ: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહો નિયમિત સમયે રાશિ પરિવર્તન કરતા હોય છે. ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે શુભ અને અશુભ યોગોનું નિર્માણ થતું હોય છે. જેની અસર દેશ-દુનિયા પર પડતી … Read More

Weather Update: માર્ચ મહિનામાં કુલ ૩ વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ  પડ્યો છે. માવઠું પડતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. ત્યારે આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી … Read More

સાબરતમતી નદીમાં પ્રદૂષણ ઘટ્યું ન હોવાનું જીપીસીબીનો સોગંદનામામાં સ્વિકાર

અમદાવાદઃ સાબરમતી નદીમાં હજુ પણ પ્રદૂષિત પાણી છોડાઇ રહ્યાની વાત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાઈકોર્ટમાં સ્વિકારવામાં આવી છે. જીપીસીબીએ રજૂ કરેલા સોગંદનામામાં સ્વિકાર્યું છે કે હજુ સુધી એસટીપીના નિયમ … Read More

ઘોઘા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થતાં ખેડૂતોનો ઉભો પાક ખેતરમાં ઢળી પડ્યો

અમદાવાદ: આગામી ૨ દિવસ ખેડૂતોને સતર્ક રહેવા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે સલાહ આપી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થવાની અંબાલાલની આગાહી છે. ભારે પવનના કારણે ઉભો પાક પડી જવાનો પણ … Read More