વીવર્સને ત્યાં માલનો ભરાવો થઈ જતાં આગામી દિવસોમાં વેકેશન આપવાની નોબત આવશે

સુરત: MSME કાયદાને લઈ વેપારીઓની હાલત કફોડી બની છે. વેપારીઓને લઈ વિવર્સ હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે. વિવર્સ હાલમાં બે પાળી કારખાના ચલાવી રહ્યા છે. જો આવું જ રહ્યું તો … Read More

‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ સહાય યોજના હેઠળ રાજ્યના જીઆઈડીસી લઘુ ઉદ્યોગોને 963 કરોડની સહાય અપાઈઃ બળવંતસિંહ રાજપુત

ગાંધીનગરઃ  રાજ્યની જીઆઈડીસીમાં કાર્યરત લઘુ ઉદ્યોગોના વિકાસ માટે વર્ષ 2009માં ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ સહાય યોજના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી હતી. આ સહાય યોજના … Read More

MSME ઉદ્યોગકારોની વિલંબીત ચૂકવણાની અરજીઓના ઝડપી નિકાલ માટે પાંચ રિજીયોનલ કાઉન્સિલની સ્થાપના

ગાંધીનગરઃ રાજ્યના MSME ઉદ્યોગકારોને તેમના વિલંબીત ચૂકવણાની અરજીઓનો ઝડપથી નિકાલ થાય એ માટે રાજ્યમાં પાંચ રિજીયોનલ કાઉન્સિલની સ્થાપના કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ વિશે રાજ્યના MSME કમિશ્નરની … Read More

Zero Effect Zero Defect- ZED સર્ટીફીકેશન લઘુ ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા ઉપયોગી

MSME એકમોને ZED સર્ટીફિકેશન માટેની પાત્રતા મેળવવા થયેલા ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે સહાય UDYAM ૨જીસ્ટ્રેશન પોર્ટલ પર નોંધાયેલા MSME એકમો મેળવી … Read More

MSMEsને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના ઉદ્દેશ સાથે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ-ZED’ સર્ટીફિકેશન માટે વ્યાપક અભિયાન

ZED સર્ટીફિકેશન મેળવવા થયેલા ખર્ચના ૫૦ ટકા લેખે મહત્તમ રૂ.૫૦ હજાર સુધીની સહાય આપે છે રાજ્ય સરકાર “ઝીરો ડિફેક્ટ” સાથે તેમજ પર્યાવરણ પર નકારાત્મક અસર ન થાય તે રીતે “ઝીરો … Read More

લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત દ્વારા પીરાણા અમદાવાદ ખાતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા ઉદ્યોગપતિઓના એક દિવસીય ક્ષેત્રીય સંમેલનનું આયોજન

લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત ક્ષેત્રીય સંમેલન MSME કન્કલેવ -૨૦૨૩માં ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ ગુજરાત સરકાર દ્વારા  નાના મોટા ઉદ્યોગોને વધુ વેગ આપવા માટે બજેટ-૨૦૨૩માં કુલ ૧૫૦૦ કરોડ … Read More

કેન્દ્રીય બજેટ 2023-24ને GCCIએ બિરદાવતા જણાવ્યું, કેન્દ્રીય બજેટ દૂરદર્શી અને સંતુલિત બજેટ છે

ગુજરાત / અમદાવાદઃ આજે, 1લી ફેબ્રુઆરી, 2023ના રોજ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2023-24ની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય બજેટ અંગેના પ્રતિભાવમાં, GCCI પ્રમુખ શ્રી પથિક … Read More

પોઝિટિવ અભિગમ સાથે કામ કરો સાબરકાંઠા જિલ્લો રાજ્યમાં અગ્રેસર રહે સરકાર ગ્રાન્ટ આપે તે છેવાડાના ગામ સુધી પહોંચે તેનું ધ્યાન રાખો -ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પ્રથમ સમીક્ષા બેઠક યોજી પદાધિકારીઓ અને અધિકારી સંયુક્ત રીતે કામ કરે. સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત … Read More

જી.ડી.એમ.એના સભ્યોને 2018-19માં ઉત્તમ કામગીરી બદલ એવોર્ડથી સમ્માનિત કરાયા

અમદાવાદ : અમદાવાદ ખાતે વર્ષ 2018-19માં નિકાસ અને સ્થાનિક વેચાણમાં ઉત્તમ કામગીરી બદલ જીડીએમએ દ્વારા એવોર્ડ આપી સમ્માનિત કરવામાં આવ્યા છે. તારીખ 3 સપ્ટેમ્બરના રોજ શહેરની રાજપથ ક્લબ ખાતેના ડાયમંડ … Read More