સંત સરોવર ડેમનાં દરવાજા ચાલુ સીઝનમાં ત્રીજી વખત ખોલવા પડશે

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે પાણીની આવક વધવાથી રવિવાર સવારે સંત સરોવરના ડેમ ચાલુ સીઝનમાં ત્રીજી વખત ખોલવા પડશે. જોકે હાલમાં સંત સરોવર ડેમમાં પાણીનું લેવલ ૫૫.૧૦ મીટર છે. … Read More

પૂર અને વરસાદના કારણે ટુરિઝમ પર અસર, ચોમાસા દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ઓછી

હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે રાજ્યનું પ્રવાસન ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ખરાબ હવામાનને કારણે હિમાચલ પ્રદેશની હોટલોમાં બુકિંગ લગભગ બંધ થયું છે. જેના કારણે … Read More

‘મન કી બાત’માં વડાપ્રધાને કહ્યું, “દેશમાં પૂરના કારણે લોકોને પરેશાની વેઠવી પડી”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમ મોદીએ વરસાદ અને પૂરના કારણે થયેલી તબાહી વિશે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું … Read More

ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશમાં ચક્રવાતની શક્યતા: હવામાન વિભાગ

અમરાવતી: હવામાન કેન્દ્રે રવિવારે જણાવ્યું હતું કે 31મી જુલાઈ, 1 અને 2 ઓગસ્ટના રોજ ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને યાનમમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. … Read More

અમદાવાદી મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજે દક્ષિણ કોરિયાના મ્યુઝિક ફેસ્ટિવલમાં મચાવશે ધૂમ

અમદાવાદઃ અમદાવાદ, ગુજરાત અને ભારત માટે ગૌરવપૂર્ણ પ્રસંગ બનવા જઈ રહ્યો છે. અમદાવાદી મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજેની આગામી દિવસોમાં  દક્ષિણ કોરિયામાં યોજાનારા ઇન્ટરનેશનલ મ્યુઝિક આર્ટ ફેસ્ટિવલમાં સમગ્ર ભારતમાંથી પસંદગી … Read More

જૈવવિવિધતા સંરક્ષણ પર પગલાં લેવામાં ભારત મોખરે: મોદી

ચેન્નાઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારત એક વિશાળ વિવિધતા ધરાવતો દેશ છે અને જૈવવિવિધતાના સંરક્ષણ,  પુનઃસ્થાપન અને સંવર્ધન પર પગલાં લેવામાં સતત અગ્રેસર રહ્યો છે. વીડિયો … Read More

દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના વિમાનમાં લાગી આગ

દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિમાનને રિપેરિંગ માટે લઈ જઈ રહ્યા હતા, તે સમયે અચાનક તેમાં આગ લાગી અને ધુમાડા નીકળી રહ્યા હતા. … Read More

દિલ્હી-NCRમાં ભારે વરસાદ, નોઈડામાં હિંડનનો કહેર યથાવત

ઉત્તર ભારતમાં હજુ પણ ચોમાસાની અસર જોવા મળી રહી છે. બુધવારે સવારે દિલ્હી અને દ્ગઝ્રઇના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આજુબાજુના વિસ્તારોમાં સતત વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું, … Read More

હવે નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટીથી માત્ર ૧૦ મીટર જ દૂર

ગુજરાતમાં ચોમાસાનો સારો એવો વરસાદ વરસી ચુક્યો છે. સારા વરસાદના પગલે અનેક નદી-નાળા છલકાઇ ગયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની … Read More

હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે યમુના ફરી ખતરાના નિશાનને પાર…

દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. આજે સવારે ૬ વાગ્યે યમુનાનું જળસ્તર ૨૦૬.૫૬ મીટરે પહોંચી ગયું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ બાદ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news