કેન્દ્રિય મંત્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન

કેન્દ્રિય મંત્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટ નું ઉદ્ઘાટન સાબરડેરીના કેટલ ફીડ પ્લાન્ટ થકી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા … Read More

સાબરકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન અને એમ. પી જોગવાઈ અંગે બેઠક યોજાઇ

જિલ્લા તેમજ શહેરમાં વરસાદ સંદર્ભેની પરિસ્થિતિ, રસ્તાઓ તેમજ સિંચાઇ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જિલ્લાના પદાધિકારીઓ … Read More

ગુજરાતના બે જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના કેસ મળતાં ફફડાટ, 6 દર્દીઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે પુના મોકલાયા

અમદાવાદ: કોરોના બાદ હવે ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી થઈ છે. ગુજરાતના બે જિલ્લાઓમાં આ વાયરસ ફેલાયો છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં ચાંદીપુરમ વાયરસના પ્રવેશની આશંકા છે. હિંમતનગર સિવિલમાં ચાંદીપુરમ વાયરસના 6 … Read More

અન્નદાતાની વાતઃ બોરવેલના કેમિકલયુક્ત પાણીથી ખેતી કરવા ખેડૂતો મૂકબધિર તંત્ર સામે બન્યા લાચાર

અમદાવાદઃ ગુજરાતમાં ભૂગર્ભજળને લઇને નેશનલ ગ્રીન ટ્રબ્યુનલે રાજ્ય સરકારને તાજેતરમાં જ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે તે અહેવાલને લઇને ગુજરાતમાં ભૂગર્ભજળની સ્થિતિને લઇને ચર્ચા જોવા મળી રહી છે. ગુજરાતમા ભૂગર્ભજળમાં … Read More

ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠામાં શિયાળામાં વરસાદ પડ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ભરશિયાળે માવઠું વરસ્યું છે. બે દિવસ હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી આપી છે. આ વચ્ચે શનિવારે રાતથી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા તેમજ … Read More

બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી, બેના મોત માટે જવાબદાર કોણ?

બનાસકાંઠા: રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે વધુ એક નિર્માણાધીન … Read More

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ખેલૈયાઓનો ખેલ બગાડી શકે છે વરસાદ

અમદાવાદ: નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ખેલૈયાઓમાં નવરાત્રીના પર્વ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદી વિધ્ન નડી શકે છે. પહેલા અને બીજા … Read More

પોઝિટિવ અભિગમ સાથે કામ કરો સાબરકાંઠા જિલ્લો રાજ્યમાં અગ્રેસર રહે સરકાર ગ્રાન્ટ આપે તે છેવાડાના ગામ સુધી પહોંચે તેનું ધ્યાન રાખો -ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પ્રથમ સમીક્ષા બેઠક યોજી પદાધિકારીઓ અને અધિકારી સંયુક્ત રીતે કામ કરે. સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત … Read More

સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈને ત્રણ અલગ-અલગ સ્થળે પાણીમાં ડૂબી જવાના બનાવો બન્યા

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસામાં સારા વરસાદને લઈને નદી-નાળાં છલકાયાં છે. તો બીજી તરફ ૨૪ કલાકમાં જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળે પાણીમાં ડૂબી જવાના બનાવો બન્યા હતા. જેને લઈને ખેડબ્રહ્મા ફાયર વિભાગે … Read More

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝનનો ૯૬.૮૬ ટકા વરસાદ થયો

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝનનો ૯૬.૮૬ ટકા વરસાદ થયો છે, તો ૨૪ કલાકમાં ટકાવારી પ્રમાણે જોઈએ તો સાબરકાંઠામાં ૭૪ વરસાદ નોંધાયો હતો. તો ચોમાસાની સીઝનનો ઇડરમાં ૧૦૩, ખેડબ્રહ્મામાં ૮૬, તલોદ ૭૩, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news