સાફલ્ય ગાથાઃ પ્લાસ્ટિકમાંથી ટ્રેન્ડી ઉત્પાદો બનાવીને વાર્ષિક રૂ.૧૫ લાખનું ટર્નઓવર કરતી કચ્છી મહિલા રાજીબેન

જન આંદોલન થકી સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરવા માટે, ૨જી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. ‘કચરા મુક્ત ભારત’ ની થીમ સાથે, આ વર્ષે સ્વચ્છ ભારત … Read More

ભુજની રણ સરહદે આવેલા ખાવડાથી ૨૮ કિ.મી દૂર ધરતીકંપ, ૩.૨ની તિવ્રતાનો આંચકો નોંધાયો

ભુજની રણ સરહદે આવેલા ખાવડાથી ૨૮ કિલોમીટર દૂર પાકિસ્તાન બાજુના દુર્ગમ વિસ્તારમાં ધરતીકંપનો આંચકો ગાંધીનગરની ગુજરાત સિસ્મોલોજીકલ રિસર્ચની વેબસાઈટમાં દર્શાવાયો છે. ભૂંકપ ઝોન ૫માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા … Read More

ભુજની બેંકર્સ કોલોનીના એપાર્ટમેન્ટની ખાનગી ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

જિલ્લા મથક ભુજના હાર્દસમાં જ્યુબિલી સર્કલ પાસેની બેંકર્સ કોલોનીના ક્ષયરાજ એપારમેન્ટમાં ગ્રાંઉડ ફ્લોર પર આવેલી ખાનગી ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ઉઠી હતી. ૫ માલની બિલિન્ડમાં અચાનક આગના ધુમાડા … Read More

ભુજના નાળાપા ગામે એક જેસીબી મશીનમાં આગ લાગી ઉઠી હતી

કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હાલ દરરોજ કોઈના કોઈ વાહનમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે. ખાસ કરીને ગઈકાલે બે વાહનોમાં આગની ઘટના બન્યા બાદ નાળાપા પાસે જેસીબીમાં પણ આગ … Read More

ભુજના આંબરડી ગામ પાસે દાડમ ભરેલા ટ્ર્‌કમાં ભીષણ આગ લાગી

કચ્છ-ભુજ ભચાઉ વાયા દુધઈ ધોરીમાર્ગ પરના આંબરડી ગામ નજીક ગઈકાલે બુધવારે રાતે અંદાજિત ૧૨ વાગ્યાની આસપાસ ભચાઉ તરફ જઈ રહેલી દાડમ ભરેલી ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. ટ્રકમાં … Read More

કચ્છમાં હજુ ૨થી ૩ ડિગ્રી પારો નીચે જશે અને ઠંડીનો ચમકારો અનુભવાશે

કચ્છમાં પાછોતરા શિયાળાએ ઠંડીમાં વધઘટ અનુભવાઇ રહી છે. અરબ સાગરના કિનારે કોટેશ્વરમાં સવારથી વાદળો છવાયા હતા. ચોમાસું હોય તેમ કાળા ડિબાંગ વાદળો ચડી આવતાં લોકોને માવઠું થવાની ભીતિએ સતાવ્યા હતા. … Read More

લખપતના પાન્ધ્રો પાસે અગમ્ય કારણોસર આગ લાગી

ભુજના લખપતના પાન્ધ્રો પાસેના સીમાડામાં કુદરતી ઉગેલા સૂકા ઘાસમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. આગ વધુ વિકરાળ બને તે પહેલાં સ્થાનિક ઝુઝારદાન ગઢવીએ પાન્ધ્રો વિજ મથકના ફાયર વિભાગનો સંપર્ક … Read More

ભુજમાં ૨૨ કરોડ ખર્ચયા છતાં ગટરની સમસ્યા જેમની તેમ

ભૂકંપ પછી શહેરમાં નવી અને જૂની વસાહતોને સાંકળતી ગટરની લાઈન પાથરવામાં આવી હતી, જેમાં ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચને સાથે રાખી સંકલનથી કામ થયું ન હતું, જેથી લાઈન પાથરવામાં લેવલ જળવાઈ … Read More

વિકાશીલ ગુજરાતમાં ભુજના નાના રેહા ગામમાં લગભગ ૩ વર્ષથી લોકો ને મળી રહ્યું છે દુષિત પાણી

આમ તો એવું કહેવાય છે કે “જળ છે તો જીવન છે” પણ વિકાશીલ ગુજરાતમાં અજી સુધી અમુક ગામોમાં લોકો ને પીવા માટેજ દુષિત પાણી મળી રહ્યું છે તો પછી જીવન … Read More

ગેરકાયદેસર ગોદામમાં ધાબળા અને રબર નો સ્ટોકમાં શોર્ટ સર્કિટથી આગ,૩ કલાકની ભારે મહેનત બાદ ફાયર વિભાગ દ્વારા આગ બુજાવાઈ

બુધવારે બપોરે ૨.૧૫ વાગ્યાના સુમારે ભુજ શહેરમાં આવેલ રિલાયન્સ પેટ્રોલપંપ સામે આવેલા ભૂમિ કોમ્પ્લેક્સના ગોદામ અને હોટલમાં આગ લાગી હતી. આગની જાણ થતાં ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ૪ ટીમ તાત્કાલિક … Read More