ઉત્તરાખંડના ગંગનાનીમાં બસ ખીણમાં પડી, ગુજરાતના સાત શ્રદ્ધાળુઓના મોત

દેહરાદૂન: ઉત્તરાખંડથી ગંગોત્રી ધામના દર્શન કરીને પરત ફરતી વખતે, ગુજરાતના તીર્થયાત્રીઓને લઈ જતું એક વાહન કાબૂ બહાર થઈ ગયું અને ઊંડી ખીણમાં પડી ગયું, જેના કારણે સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત … Read More

સુરતઃ મોટા બોરસરા જીઆઈડીસીમાં ઝેરી ગેસ ગળતરથી 4 લોકોના મોત, સાબુની આડમાં કેમિકલની ફેક્ટરી ચલાવતા હોવાનો મૃતકના ભાઈનો સીધો આક્ષેપ

સુરતઃ સુરતના માંગરોળના મોટા બોરસરા ગામથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યાં છે. મોટા બોરાસરા નજીક આવેલી જીઆઈડીસીમાં આવેલી નિલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરથી ચાર લોકોના ગૂંગળાઈ જવાથી મોત થતા ચકચાર મચી … Read More

દરિયા કિનારે 51 વ્હેલ માછલીયો મૃત્યુ પામી, પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બની ઘટના

સિડનીઃ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પશ્ચિમમાં ચેનેસ કિનારે રાતભર ફસાયેલી 51 વ્હેલ માછલીયો મૃત્યુ પામી છે. રાજ્યના ડીબીસીએ એ બુધવારે પુષ્ટિ કરતા જણાવ્યું કે “ઉદ્યાન અને વન્યજીવન સેવાના કર્મચારીઓ રજિસ્ટર્ડ સ્વયંસેવકો અને … Read More

ચીનમાં રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ, ૩૧ના મોત

ચીનમાં એક રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ થયો છે, જેમાં ૩૧ લોકોના મોત થયા છે. આ ઘટના યિનચુઆન શહેરની જણાવવામાં આવી રહી છે, જ્યાં રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે થયેલા વિસ્ફોટના કારણે ૩૧ લોકોના મોત … Read More

ઝૂંપડામાં આગ લાગતા એક જ પરિવારના ૬ના મોત

ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામકોલા શહેરમાં એક જ પરિવારના છ લોકો ઝૂંપડામાં આગ લાગવાથી મૃત્યુ પામ્યા. આ અકસ્માતમાં માતા અને પાંચ બાળકોના મોત થયા … Read More

લુધિયાણામાં ગેસ લીક ​​થવાથી એક જ પરિવારના પાંચ સભ્યો સહિત 11ના મોત

લુધિયાણા: પંજાબમાં, રવિવારે લુધિયાણાના ગિયાસપુરા વિસ્તારમાં એક ફેક્ટરીમાં ગેસ લીકની ઘટનાને કારણે 11 લોકોના મોત થયા હતા અને બેની હાલત ગંભીર છે. મૃતકોમાં એક જ પરિવારના પાંચ સભ્યો, બે બાળકો … Read More

પાકિસ્તાની મૂળના લેખક તારિક ફતેહનું લાંબી બિમારી બાદ 73 વર્ષે નિધન

પાકિસ્તાની મૂળના લેખક તારિક ફતેહનું લાંબી બિમારી બાદ સોમવારે નિધન થયુ છે. 73 વર્ષીય તારિક ફતેહનું કેન્સર સામેની લાંબી લડાઈ બાદ નિધન થયુ છે. તેમની પુત્રી નતાશા ફતેહે ટ્વિટરના માધ્યમથી … Read More

ધોળકાઃ એસટીપી પ્લાન્ટમાં ગટર સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત, મૃતદેહની શોધખોળ ચાલુ

અમદાવાદઃ ધોળકા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના લઈને બે યુવકો ગટરમાં ગરકાવ થતા સ્થાનિક દ્વારા બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. ગટરમાં ગરકાવ થઇ ગયેલા બન્ને કામદારોની શોધખોળ ચાલુ કરવામાં આવી … Read More

પાકિસ્તાનમાં પણ મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા, અત્યાર સુધીમાં ૯ લોકોના મોત અને ૧૦૦થી વધુ ઘાયલ થયા

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં ૯ પર પહોંચી ગયો છે. જ્યારે ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જો કે આ … Read More

માર્ચ ૨૦૨૦ પછી પહેલીવાર ભારતમાં કોરોનાથી શૂન્ય મોત

દેશમાં ૩૦ માર્ચ ૨૦૨૦ પછી પહેલીવાર કોરોનાથી એક પણ મોત નથી થયું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૬૨૫ દર્દી નોંધાયા. આ સંખ્યા પણ નવમી … Read More