કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો, તીવ્રતા ૨.૯ અનુભવાઈ

કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે આજે  સવારે ૧૧:૩૮ મિનિટે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકો ઘર,ઓફિસ અને દુકાનમાંથી બહાર રસ્તા પર આવી ગયા હતા. … Read More

કચ્છમાં ૨.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

રાજ્યમાં વારંવાર ભૂકંપની ઘટના બનતી હોય છે. આજે બપોરે ૧.૧૯ કલાકે કચ્છમાં  ૨.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ છે. જે કચ્છથી ૧૩ કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ … Read More

અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં રવિવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૪ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લગભગ ૧૨.૧૦ વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી ૯૩ કિમી … Read More

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ૪.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૯ માપવામાં આવી છે. સવારે ૫.૩૮ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ૧૦ … Read More

મેક્સિકોમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ

મેક્સિકોમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપની તીવ્રતા ૬.૩ માપવામાં આવી છે. હાલમાં ભૂકંપથી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. નોંધનીય … Read More

ભારત અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

મંગળવારે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ ભારત અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારોમાં પણ ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. આ … Read More

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ૫.૦ની તીવ્રતાનો ભૂકંપ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આજે એટલે કે રવિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા ૫.૦ હતી, જ્યારે તેની ઊંડાઈ ૧૦ કિલોમીટર હતી. યુનાઈટેડ સ્ટેટ્‌સ જિયોલોજિકલ સર્વે USGS એ જણાવ્યું કે … Read More

અમરેલી જિલ્લામાં ૧.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

અમરેલી જિલ્લામાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  સાવરકુંડલાના મીતીયાળા સહિત આસપાસના વિસ્તારોની ધરા ધ્રુજી હતી.   લાંબા સમય બાદ ફરી મીતીયાળા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  ૧.૨ ની તીવ્રતાનો … Read More

પ્રશાંત મહાસાગરમાં ૭.૭ ની તીવ્રતાનો ભૂકંપ

પ્રશાંત મહાસાગરમાં ૭.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેના કારણે આસપાસના મહાદ્વીપના વિસ્તારોમાં સુનામીનું જોખમ વધ્યું છે. જેને લઈને સ્થાનીય સરકારે એલર્ટ જાહેર કર્યું છે. આ ચેતવણી અમેરિકામાં ન્યુ કેલેડોનીયા, … Read More

બનાસકાંઠામાં ૪.૨ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી છે. આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના ડિસા,પાલનપુર સહિત આજુ બાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠાના જિલ્લામાં ૪.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અચાનક ભૂકંપના આંચકાથી … Read More