ઓમિક્રોન વધતા ખતરનાક નવા વેરિઅન્ટની શક્યતા ડબ્લ્યુએચઓ

જ્યારે ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વભરમાં ફેલાઈ રહ્યું છે, ત્યારે તે શરૂઆતમાં ડર કરતાં ઘણું ઓછું ગંભીર જણાય છે અને તેણે આશા વ્યક્ત કરી છે કે તે મહામારીને અટકાવી શકે છે અને … Read More

રાજ્યમાં આજથી બાળકોના રસીકરણની મેગાડ્રાઈવ શરૂ

આજથી રાજ્યમાં ૩થી ૯ જાન્યુઆરી સુધી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે ૧૫-૧૮ વર્ષના બાળકો અને યુવાનોને કોવિડ-૧૯ને કોરોના વેક્સિન અપાશે. શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જૂથના લાભાર્થીના રસીકરણ માટે … Read More

રસીમાં ફેરફાર કરીને સમસ્યાનો સામનો કરી શકાય છે : ડો. ગુલેરિયા

દર વર્ષે નવી ઈન્ફલ્યુએન્ઝા રસીનું ઉત્પાદન સૂચવે છે કે પરિવર્તનની સ્થિતિમાં હાલની રસીઓમાં ફેરફાર કરવો શક્ય છે. તેમણે કહ્યું કે રોગચાળાના નિષ્ણાતો વાયરસના પરિવર્તનમાં રસી ઓછી અસરકારક હોવાને લઈને ચિંતિત … Read More

દેશના નિષ્ણાંતો સંમતિ આપશે ત્યારે બુસ્ટર ડોઝ આપીશું : મનસુખ માંડવિયા

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સુધારા) બિલ, ૨૦૨૧ પર ગઈકાલે રાજ્યસભામાં ચર્ચા થઈ હતી. ચર્ચા બાદ રાજ્યસભાએ ‘ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૧’ … Read More

શું ફરીથી વિશ્વમાં ઓમિક્રોનને નિયંત્રણ કરવા લોકડાઉન લાગશે ?

દક્ષિણ આફ્રિકામાં નવા કોવિડ -૧૯ કેસ નવેમ્બરના મધ્યમાં દરરોજ લગભગ ૨૦૦ થી વધીને શુક્રવારે ૧૬,૦૦૦થી વધુ થઈ ગયા છે. ઓમિક્રોન વેરિઅન્ટમાં ૫૦ થી વધુ મ્યુટેશન છે અને વૈજ્ઞાનિકોએ તેને વાયરસની … Read More

સુરત મહાનગરપાલિકાએ રસીકરણની સાથે ટેસ્ટિંગ : ૧૮૪ સેન્ટર પર વેક્સિનની કામગીરી શરુ

સુરતમાં તહેવારો બાદ કોરોનાને માથું ઊંચકતો રોકવા પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. વેક્સિનેશનની સાથે ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. કોરોના કેસનો આંકડો વધીને ૧,૪૪,૦૦૦ થયો છે. મોલ, … Read More

તહેવારો બાદ વધતા જતાં કેસોની સામે સરકાર રાત્રિ કફ્ર્યુંનો સમય વધારી શકે છે

દિવાળીમાં બહાર ફરીને આવેલા નાગરિકો પૈકી કેટલાક કોરોના પોઝિટિવ આવ્યા હતા. મ્યુનિ.એ આ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરાવ્યો હતો. આમ કોન્ટેક્ટ ટ્રેસિંગમાં ૧૦ કેસ પકડાયા હતા. દિવાળીની રજાઓ … Read More

રાજ્યમાં તહેવારો બાદ ૪૦ કેસ આવ્યા ના આરોગ્યમંત્રીના નિવેદન થી ત્રીજી લહેરનો ભય

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ સ્થિત સિંગરવા ગામથી જિલ્લા કક્ષાના નિરામય ગુજરાત કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આરોગ્ય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે, આ અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ … Read More

વડોદરામાં ૬૬ ટકા લોકો ફુલ્લી વેક્સિનેટેડ થયા

વડોદરામાં વાઈરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળો વધતા સયાજી હોસ્પિટલની ઓપોડીમાં નોંધપાત્ર વધારો થયો છે. મંગળવારે ૧૪૨૯ દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા. જેમાં ૨૫૪ દર્દીઓ મેડિકલ ઓપીડીમાં નોંધાયા હતા. મંગળવારે લેવાયેલા શંકાસ્પદ … Read More

પાંચ દિવસમાં ગુજરાતમાં કોરોના કેસમાં ૮૮ ટકાનો વધારો

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૮૧૫૯૪૩ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. યારે કુલ મૃત્યુઆકં ૧૦૦૮૬ પર પહોંચ્યો છે. રાયમાં એકિટવ કેસ ૨૧૫ છે જેમાં ૫ દર્દી વેન્ટિલેટર પર યારે ૨૧૦ … Read More