રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસઃ પ્રદૂષણ અટકાવવા ગુજરાત કરી રહ્યું છે અનેક પહેલની આગેવાની

રાજ્યમાં પ્રદૂષણ અટકાવવા અમદાવાદ, સુરત,વડોદરા અને રાજકોટમાં ‘નેશનલ ક્લીન એર પોગ્રામ’ અમલી સૂક્ષ્મ કણો નિયંત્રણ માટે રાજ્યમાં પ્રથમવાર સુરત અને અમદાવાદમાં ‘એમિશન ટ્રેડીંગ સ્કીમનો પ્રારંભ’ દેશમાં જોખમી કચરાના હેરફેર માટે … Read More

અર્થતંત્રને કાર્બન મુક્ત કરવા માટે ટકાઉ જેટ ઇંધણનો વિકાસ મહત્વપૂર્ણ

નવી દિલ્હી: આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ​જણાવ્યું હતું કે અર્થતંત્રને કાર્બન મુક્ત કરવા માટે ટકાઉ જેટ ઇંધણનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ … Read More

જળવાયુ પરિવર્તનઃ વિન્ટર ઓલમ્પિક ૨૦૩૦-૩૪ના યજમાનોની આગામી વર્ષે એકસાથે જાહેરાત થશે

નવીદિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ (IOC)એ આગામી ઓલમ્પિક આયોજનો પર મંડરાઈ રહેલા જળવાયું પરિવર્તનના સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને આવતા વર્ષે જ જુલાઈમાં વર્ષ … Read More

ઈરાનમાં બે દિવસ માટે લાગૂ કરાયેલા લોકડાઉનનું કારણ ચિંતાજનક

મધ્ય પૂર્વના દેશોમાં આકરી ગરમી પડી રહી છે. ઈરાનમાં ‘અભૂતપૂર્વ’ ગરમીના મોજાને ધ્યાનમાં રાખીને, સરકારે મંગળવારે (૧ ઓગસ્ટ) બે દિવસની જાહેર રજાની જાહેરાત કરી હતી. આ દરમિયાન શાળાઓ, બેંકો અને … Read More

ગરમ સમુદ્રી પ્રવાહોની ગલ્ફ સ્ટ્રીમ સિસ્ટમ 2025ની શરૂઆતમાં તૂટી શકે છેઃ અહેવાલ

નવી દિલ્હીઃ આબોહવા પરિવર્તનને લઇને ચિંતા વધારનારો એક અહેવાલ પ્રસિદ્ધ થયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગરમ સમુદ્રી પ્રવાહોની ગલ્ફ સ્ટ્રીમ પ્રણાલી 2025ની શરૂઆતમાં તૂટી શકે છે. આ પ્રણાલી … Read More

ભારત આબોહવા પરિવર્તન પર વૈશ્વિક લડાઈનું નેતૃત્વ કરવા માંગે છે

ચેન્નઈઃ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે 28 જુલાઇ શુક્રવારે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતું લોકશાહી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે, ભારત જી-20 … Read More

દેશમાં પ્રથમ વખત આબોહવા પરિવર્તનથી પ્રભાવિત લોકો માટે આ રાજ્યમાં કોલોની વિકસાવવામાં આવશે

ભુવનેશ્વર: ઓડિશાના કેન્દ્રપારા જિલ્લામાં સતભયા બાગપટિયા કોલોનીનો વિકાસ આબોહવા પરિવર્તનથી પ્રભાવિત લોકોના પુનર્વસન માટે કરવામાં આવશે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સતભયા બાગપટિયા રિહેબિલિટેશન કોલોનીને મોડેલ કોલોની તરીકે વિકસાવવા માટે પ્રથમ … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટીના ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સના એક્શન પ્લાનનું વિમોચન

પાંચ વિષયોને આવરી લઇ સેન્ટર ઓફ એક્સલન્સ કામગીરી કરશે રાજ્યની બધી સરકારી યુનિવર્સિટીઝમાંથી ગુજરાત યુનિવર્સિટીની ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપના માટે પસંદગી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત યુનિવર્સિટીના ક્લાયમેટ ચેન્જ … Read More

યુએસટીડીએના પ્રતિનિધિમંડળે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની સૌજન્ય મુલાકાત લીધી

ગાંધીનગરઃ તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ યુએસટીડીએના પ્રતિનિધિમંડળે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી … Read More

ભારતમાં જળવાયુ પરિવર્તન અને વૃક્ષોની સ્થિતિ અંગે ચોંકાવનારા ખુલાસા

વૈશ્વિક યાદીમાં ભારત ઉત્સર્જનના મામલે ત્રીજા ક્રમે છે ભારતનો હિસ્સો ૨.૪૬ બિલિયન મેટ્રિક ટન કાર્બન અથવા કુલ વૈશ્વિક ઉત્સર્જનના ૬.૮% છે ભારતના માથાદીઠ કાર્બન ઉત્સર્જનની વાત કરીએ તો તે  યુનાઇટેડ … Read More