ઈરાનના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં જોરદાર વિસ્ફોટ

તેહરાન: ઈરાનના સેમનાન પ્રાંતના ગરમસર શહેરના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં સોમવારે સવારે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. આ માહિતી અર્ધ-સત્તાવાર મેહર ન્યૂઝ એજન્સીએ આપી હતી. અહેવાલો અનુસાર, વિસ્ફોટનો સ્ત્રોત હજુ સુધી નક્કી કરવામાં આવ્યો … Read More

ઈરાનમાં બે દિવસ માટે લાગૂ કરાયેલા લોકડાઉનનું કારણ ચિંતાજનક

મધ્ય પૂર્વના દેશોમાં આકરી ગરમી પડી રહી છે. ઈરાનમાં ‘અભૂતપૂર્વ’ ગરમીના મોજાને ધ્યાનમાં રાખીને, સરકારે મંગળવારે (૧ ઓગસ્ટ) બે દિવસની જાહેર રજાની જાહેરાત કરી હતી. આ દરમિયાન શાળાઓ, બેંકો અને … Read More

હેલમંડ નદીના પાણી માટે ઈરાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ

વિશ્વના બે દેશો રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેની અસર વૈશ્વિક સ્તરે જોવા મળી છે. તે જ સમયે, બે કટ્ટર ઇસ્લામિક દેશો ઈરાન … Read More

ઈરાનમાં ભૂકંપથી મચી ગઈ તબાહી, અસંખ્ય લોકો ઘાયલ

ઈરાનના પશ્ચિમોત્તર વિસ્તારના ખોય શહેરમાં શનિવારે આવેલા ૫.૯ની તિવ્રતાના ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૭ લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે ૪૪૦ લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપ ઉત્તર પશ્ચિમી ઈરાનના … Read More

ઈરાનમાં ૫ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

ઈરાનના પશ્ચિમ ભાગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૦ માપવામાં આવી હતી. આ માહિતી જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસદ્વારા આપવામાં આવી છે. હજુ સુધી કોઈપણ … Read More