વૃક્ષનું વાવેતર કરવાની કે જતન કરવાની તક મળે તેને કયારે જતી ન કરવી : જિલ્લા કલેકટર

જૂજ વ્યક્તિઓ છે કે જેને વૃક્ષોના લાભો વિશે ખ્યાલ ન હોય, તેમ છતાં વૃક્ષ વાવવામાં કે જતન કરવામાં હજુ પણ ઉત્સાહ જોવા મળતો નથી, તેવું આજરોજ ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં … Read More

પાણીના ૩ ટેન્કર ખાલી થયા છતા.. વૃક્ષમાં લાગેલી આગ ન ઓલવાઇ, ગ્રામ્યજનોએ આને કહ્યું ‘ચમત્કાર!’

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સંસદીય ક્ષેત્ર ફુલપુરના તરડીહ ગામમાં આ દિવસોમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ ગામમાં લગભગ ૨૦૦ વર્ષ જૂનું એક પીપળનું ઝાડ હતું, જેને … Read More

શ્રીકાંત ત્યાગીની પત્ની અનુ ત્યાગી વૃક્ષ લગાવવા પહોંચતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો

દિલ્હીથી જોડાયેલ નોઇડાની ગ્રૈંડ ઓમેકસ સોસાયટીમાં એકવાર ફરી હંગામો થયો છે.શ્રીકાંત ત્યાગીની મહિલાથી બદતમીજી કર્યા બાદ હવે તેની પત્નીના કારણે ઓમેકસ સોસાયટી બીજીવાર ચર્ચામાં આવી ગઇ છે. શ્રીકાંત ત્યાગીની પત્ની … Read More

ભાવનગરના નારી ગામમાં વૃક્ષોના જતન માટે શિક્ષણમંત્રીએ ૫ લાખના પાંજરા આપવાની જાહેરાત કરી

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સવારે નારી ગામ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ, રાજકોટ તથા સમસ્ત નારી ગામ સમાજ દ્વારા ’વૃક્ષારોપણ સમારોહનું વટવૃક્ષ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. બદલાતા પર્યાવરણ સાથે પ્રકૃતિનું જતન … Read More

હવે ગાંધીનગરની હરિયાળી માટે ૨૨ લાખ વૃક્ષ વાવવામાં આવશે

ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાએ ચેતવણી આપી છે કે રાજ્યની રાજધાની ગાંધીનગરે ૨૦૧૭ અને ૨૦૧૯ની વચ્ચે વૃક્ષોનું ગાઢ આવરણ ગુમાવી દીધું છે. અહેવાલમાં જણાવાયું હતું કે ગાંધીનગરમાં મધ્યમ ગાઢ જંગલ વિસ્તાર, … Read More

ભારતમાં જળવાયુ પરિવર્તન અને વૃક્ષોની સ્થિતિ અંગે ચોંકાવનારા ખુલાસા

વૈશ્વિક યાદીમાં ભારત ઉત્સર્જનના મામલે ત્રીજા ક્રમે છે ભારતનો હિસ્સો ૨.૪૬ બિલિયન મેટ્રિક ટન કાર્બન અથવા કુલ વૈશ્વિક ઉત્સર્જનના ૬.૮% છે ભારતના માથાદીઠ કાર્બન ઉત્સર્જનની વાત કરીએ તો તે  યુનાઇટેડ … Read More

દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદને લીધે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા

દિલ્હી-NCRમાં સવારથી વરસાદ અને જોરદાર વાવાઝોડાને કારણે દિલ્હી ફાયર વિભાગને વૃક્ષો પડવાના ૧૦૦થી વધુ કોલ મળ્યા છે. જો કે હજુ સુધી કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી. ત્રણ જગ્યાએથી દિવાલ ધરાશાયી … Read More

રાજકોટના જિલ્લા પુસ્તકાલયમાં ૧૩ વૃક્ષ કાપતા અનોખો વિરોધ કરાયો

દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગની અસરના લીધે કાળઝાળ ગરમી પડી રહી છે ગમે ત્યારે વરસાદ આવી રહ્યો છે જેનાથી ખેડુતોને લાખોનું નુકશાન થઈ રહ્યું છે અને જેના લીધે મોંધવારીએ માઝા … Read More

રશિયાનું ૧૯૮ વર્ષ જૂનું ઓક વૃક્ષને યુરોપિયન ટ્રી ઓફ ધ યર સ્પર્ધામાં પ્રતિબંધ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યુક્રેન સામે યુદ્ધ શરૂ કરવાની સજા એક વૃક્ષને ભોગવવી પડી છે. એક પ્રખ્યાત ૧૯૮ વર્ષ જૂના રશિયન ઓક વૃક્ષને યુરોપિયન ટ્રી ઓફ ધ યર સ્પર્ધામાં પ્રવેશવા … Read More