અમદાવાદમાં બીજો ડોઝ ન લેનારને પોલીસ ફોન કરશે

અમદાવાદ શહેરમાં કોરોના વેક્સિનેશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જેમાં કોરોનાનો બીજો ડોઝ લેવાનો બાકી છે. તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોન કરી અને વેક્સિન લેવા માટે જાણ … Read More

રામોલમાં ગટરમાંથી કેમિકલયુક્ત વહી રહેલુ પાણી જાહેર આરોગ્ય સામે જોખમ ઉભુ કરી રહ્યું છે

રામોલ ટોલનાકા પાસે રામોલ ગામ જવાના માર્ગ પર શુક્રવારે ગટરમાંથી કેમિકલયુક્ત પાણી બે ફૂટ ઓવરફ્લો થયું હતું. આ ગંદુ પાણી એક કિમી સુધી ફેલાયું હતું. કાળા, ભૂરા અને જાંબલી પાણી … Read More

સાબરમતી નદીની સફાઈમાં તંત્ર નિષ્ફળ

સાબરમતી નદીમાં નર્મદાનાં શુધ્ધ પાણીની આવક બંધ થતાં અને ગટરનાં પાણી છોડવાનુ ચાલુ રહેતાં નદીમાં લીલ અને વનસ્પતિ ઉગી ગઇ છે. જેના કારણે નદીનું સ્થિર પાણી દુર્ગંધ મારે છે. જો … Read More

૪૦૦ કરોડનો ખર્ચ છતાં સાબરમતી નદીમાં લીલ અને ગંદકી

સાબરમતી નદી કે જે સ્વચ્છ કરવાની વાતો જ આપણે સાંભળતા આવ્યા છીએ. AMC ની વાતો વચ્ચે સુભાષબ્રિજ નજીક રેલવે ઓવરબ્રિજ પાસે અડધો કિલોમીટર સુધીના પટ્ટામાં લીલથી ભારે દુર્ગંધ મારે છે. … Read More

અમદાવાદની બે સોસાયટીને રૂા. ૨૦-૨૦ લાખનો દંડ કરાયો

અમદાવાદની બે સોસાયટીમાં ખાળકુવાઓ ખાલી કરવાની અને તેના પાણી રસ્તા પર ના જાય તે જોવાની જવાબદારી સબંધીત સોસાયટીની હોય છે. જો તેઓ તેમ કરવામાં કસુર કરે તો ગંદા પાણી રસ્તા … Read More

શહેરની શાન સાબરમતી નદી બની ગંદકીનું સામ્રાજ્ય

એક તરફ સરકાર સ્વચ્છતાની વાતો કરી રહી છે. ગુજરાતમાં સાફ-સફાઈ રહે તે માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. બીજીતરફ અમદાવાદ કોર્પોરેશન પણ સ્વચ્છતા માટે કાર્ય કરતું રહે છે. પરંતુ … Read More

અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા વૃક્ષો વાવ્યા તેની માહિતી માંગતા તંત્ર મૌન

મધ્યઝોનમાં આવેલા તમામ વોર્ડમાં પાંચ વર્ષમાં વાવવામાં આવેલા વૃક્ષ અને પ્રતિ વૃક્ષ વાવવા પાછળ મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવેલા ખર્ચની સરકારી રેકર્ડ આધારીત નકલ પણ માંગવામાં આવી હતી.નિયત સમય મર્યાદામાં … Read More

પીએમ મોદીએ મન કી બાતમાં નદીને ગણાવી માતા, પણ જીપીસીબી અને એએમસી સાબરમતી નદીની શુદ્ધિ માટે કેટલા તૈયાર?

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઉદ્યોગકારો નદીની પવિત્રતાને દૂષિત કરી પીએમના સપનાને ચકનાચૂર કરવા નીકળ્યા હોય તેમ લાગી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 81મી વાર મન કી … Read More

સાબરમતી નદીમાં દુષિત પાણી ઠાલવવાનો ખેલ, ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ

જીપીસીબીની ઘોર બેદરકારી; માત્ર નોટિસો આપી જવાબદારી પૂર્ણ કર્યાનું નાટક? આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટ મિત્રની નિમણુંક કરાઇ છે, કોર્ટ મિત્રએ સાબરમતી નદીની સ્થળ તપાસ કરી ચિંતા વ્યક્ત કરી … Read More

અમદાવાદની ૩૭ શાળાઓને ફાયર એનઓસીના અભાવે તાળા વાગી શકે છે

ફાયર વિભાગે એનઓસી વગરની બિલ્ડિંગો, હોસ્પિટલો અને શાળાઓ પર તવાઈ બોલાવાઈ રહી છે ત્યારે અગાઉ પણ શહેરીના ૪૨ જેટલી હોસ્પિટલોને નોટીસ આપવામાં આવી હતી જે બાદ મ્યુનિ. ફાયર ફાયર એનઓસી … Read More