અમદાવાદના ઘોડાસરના સ્મૃતિ મંદિર પાસે લાખો લિટર પાણી વહી ગયું, AMC ને ફરિયાદ બાદ રિપેરિંગ શરૂ કરાયું

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર પાસે કેનાલ રોડ ઉપર આવેલી પાણીની પાઇપલાઇનમાં છેલ્લા ચાર દિવસથી પાણીનું લીકેજ થયું છે. જેના કારણે લાખો લિટર પાણી રોડ ઉપર વહી ગયું હતું. રોજ … Read More

અમદાવાદમાં પોલીસ હવે રખડતા ઢોર પકડવા એએમસીની ટીમને મદદ કરશે

અમદાવાદમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે હાઈકોર્ટના કડક નિર્દેષો બાદ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા રખડતા ઢોરને લઈ એક સપ્તાહની ડ્રાઈવ યોજવામાં આવી છે.જેમાં પોલીસની … Read More

એએમસી નેશનલ ગેમ્સને લઈ ૧૪ દિવસ માટે શહેરને ૩.૫૦ કરોડનો ખર્ચ કરી શણગારાશે

રાજ્યમાં ૩૬મી નેશનલ ગેમ્સ યોજાવવાની છે. જેમાં ગુજરાતના છ મહાનગરોમાં વિવિધ સ્થળોએ આ ગેમ રમાશે અમદાવાદના ૮ જેટલા સ્થળોએ પણ આ ગેમ રમાવાની છે. જેના પગલે શહેરના વિવિધ વિસ્તારોને રોશનીથી … Read More

અમદાવાદમાં ૩૬મા નેશનલ ગેમ્સની તૈયારી AMC દ્વારા શરૂ કરી દેવામાં આવી

રાજ્યમાં યોજાનારા ૩૬મા નેશનલ ગેમ્સની તૈયારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે તેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા દ્વારા સ્પોર્ટ્‌સ એસોસિએશન, સ્પોર્ટ્‌સ કલબ અને સ્પોર્ટ્‌સ એકેડમીના હોદ્દેદારો … Read More

એેએમસીના ફાયર વિભાગ દ્વારા નિર્દેશનો રાજયના ડોક્ટરોએ વિરોધ કર્યો

અકસ્માત ન થાય અથવા તાત્કાલિક ધોરણે મદદ મળી રહે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા આઈસીયુને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા અને ગ્લાસ ફસાડ દૂર કરવા મામલે આપવામાં આવેલા … Read More

વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદમાં નવી ડ્રેનેજ લાઈન નંખાશે

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વોટર સપ્લાય કમિટી માં વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર સિસ્ટમ ને બદલવા અંગેની ચર્ચા થઇ હતી. જેમાં ભાજપના સત્તાધીશોએ ડ્રેનેજ સિસ્ટમને બદલવા … Read More

અમદાવાદમાં એક યુવક એક્ટિવા સાથે ભુવામાં પડ્યો

અમદાવાદના સરખેજના ફતેવાડી કેનાલ પાસે લમ્બે પાર્ક નજીક આતિફખાન પઠાણ એક્ટિવા લઈને પસાર થતો હતો. ત્યારે અચાનક જ એક્ટિવાનો પાછળનો ભાગ થોડો ખાડામાં પડ્યો હોય એવું તેને લાગ્યું હતું અને … Read More

અમદાવાદમાં પાણીજન્ય રોગોમાં વધારો થતાં ચિંતા વધી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી એપ્રિલ મહિનામાં પાણીના ૯૪૪ સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૨૦૫ જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં … Read More

નારાણપુરામાં ડમ્પિંગ સાઈટને લઈ સ્થાનિકોમાં રોષ

અમદાવાદમાં નારણપુરા એઇસી ચાર રસ્તા પાસે સ્થાનિકોએ બીઆરટીએસ બસોને રોકીને ચક્કાજામ કર્યો છે. એઇસી ચાર રસ્તા પાસે તોડેલી ઇમારતોનો કચરો નાખી ડમ્પ સાઇટ બનાવતાં સ્થાનિકોએ રસ્તા પર ઊતરીને વિરોધ શરૂ … Read More

AMC અને GPCBએ કાપેલા જોડાણો ફરી શરૂ નહીં કરી શકાયઃ હાઇકોર્ટ

સાબરમતી નદીમાં ફેલાઇ રહેલા પ્રદૂષણને લઇને ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. હાઇકોર્ટે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે કે સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવનારા એકમો હવે ખુલશે નહિ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને … Read More