લા નીનો સ્થિતિની શરૂઆતના કારણે વાતાવરણમાં ભેજ વધતા ઓગસ્ટમાં ભારે વરસાદની સંભાવના

દેશભરમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. લગભગ કોઈ એવું રાજ્ય હશે, જ્યાં વરસાદ નહીં પડતો હોય. આ વચ્ચે એક સ્ટડીમાં જણાવવામાં આવી ગયું છે કે આવનારા દિવસોમાં કેરલના સમુદ્રી વિસ્તારમાં … Read More

300 વર્ષોથી નાગ પંચમીએ આ જગ્યાએ યોજાઈ રહ્યો છે અનોખો સર્પ મેળો, સાપની પૂજા કરવાથી પૂર્ણ થાય છે લોકોની મનોકામના

ભારત વિવિધ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. દેશના વિવિધ પ્રાંતોમાં શ્રદ્ધા અને ભાવના સાથે અનેક મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આવા મેળાઓ તો વર્ષો કે સૈકાઓથી યોજાતા આવ્યા છે, અને આજેય … Read More

નિકાસ કરાઈ રહેલી દવાઓની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપી રહી છે સરકાર

નવી દિલ્હી:  સરકારે કહ્યું છે કે દેશમાં તમામ નાની અને મોટી ફાર્માસ્યુટિકલ અને ખાતર કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ભારતમાં ઉત્પાદિત દવાઓની વિશ્વમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને, તેના … Read More

કારગિલ યુદ્ધ સ્મારક પર મોદીએ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

શ્રીનગર:   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 25મા કારગિલ વિજય દિવસના અવસરે દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દ્રાસ પહોંચ્યા હતા અને 1999ના યુદ્ધ દરમિયાન … Read More

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનું ૨૦૨૪-૨૫ના વર્ષનું બજેટ વિકસિત ભારતનો સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘ગ્યાન’ આધારિત વિકાસની સંકલ્પનાને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા. ૨૦૪૭ સુધીમાં ભારતનો યુવા વિશ્વ સમક્ષ યુથ પાવર બનીને ઉભરી આવે તે માટેની યોજનાઓ પર ખાસ ફોકસ. પી.એમ. જનજાતીય ઉન્નત … Read More

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી ભારતના વિકાસ અને અર્થવ્યવસ્થાને લઈને મોટા સમાચાર

ફ્રાન્સઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી ભારતના વિકાસ અને અર્થવ્યવસ્થાને લઈને મોટા સમાચાર આવ્યા છે. તેના આર્થિક અંદાજમાં, IMFએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના વિકાસના તેના અગાઉના અંદાજને વધારીને ૭ ટકા કર્યો … Read More

કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ની તૈયારીઃ લોક-ઇન’ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં કરવામાં આવે છે એક રૂઢિગત હલવા સમારોહ

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ માટે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયાનાં અંતિમ તબક્કાની ઉજવણી કરતો હલવા સમારંભ નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારામન તથા કેન્દ્રીય નાણાં રાજ્ય … Read More

ગ્લોબલ વોર્મિંગ માટે મહત્વપૂર્ણ એવા કાર્ય માટે ઇન્દોરે મેળવ્યું ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

ઈન્દોર:   મધ્યપ્રદેશના ઈન્દોરે એક જ દિવસમાં સૌથી વધુ વૃક્ષારોપણનો રેકોર્ડ બનાવ્યો હતો, જેને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ વતી સ્વીકાર્યો હતો. ગઈકાલે મોડી સાંજે … Read More

વાયુ ગુણવત્તા, જળવાયુ પરિવર્તન, વન, પ્રાકૃતિક સંસાધનો, નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો અને વન્યજીવન પર ભારત અને ભૂટાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક

નવી દિલ્હી: ભૂટાન સરકારના ઉર્જા અને પ્રાકૃતિક સંસાધન મંત્રી  જેમ શેરિંગના નેતૃત્વમાં ભૂટાનની રોયલ સરકારનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ સાથે મુલાકાત … Read More

ભારતની પ્રથમ વોટરલેસ ન્યુટ્રાલાઈઝેશન ફેસિલિટીની શરૂઆત સાથે નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટે મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ

અમદાવાદઃ દેશ તથા ઔદ્યોગિક વિકાસ માટે આજે સર્ક્યુલર ઈકોનોમી તાતી જરૂરિયાત છે, ખાસ કરીને તે પર્યાવરણ સરંક્ષણ સાથે જોડાયેલ હોવાથી તેને અપનાવવી તે આવકારદાયક પગલું કહી શકાય. આ બાબતે અમદાવાદના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news