મિશન લાઇફને કેન્દ્રમાં રાખીને ઉજવવામાં આવશે વિશ્વ પર્યાવરણ દિવસ 2023
વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન) એ એક એવો પ્રસંગ છે જે સમગ્ર દેશમાં લાખો લોકોને પર્યાવરણીય જાગૃતિ અને ક્રિયા માટે એકજૂટ કરે છે. આ વર્ષે, ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા … Read More
વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન) એ એક એવો પ્રસંગ છે જે સમગ્ર દેશમાં લાખો લોકોને પર્યાવરણીય જાગૃતિ અને ક્રિયા માટે એકજૂટ કરે છે. આ વર્ષે, ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા … Read More
બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભું થવાની સંભાવનાઓ હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાને લઈને બંગાળની ખાડીમાં આવેલા રાજ્યો દ્વારા જરુરી પગલા પણ ભરી લેવામાં આવ્યા છે. ભારતના હવામાન વિભાગ … Read More
ઝારખંડના સાહેબગંજ જિલ્લો અને પાકુર જિલ્લામાં કમોસમી વરસાદ અને ગાજવીજથી તબાહી સર્જાઈ છે. ત્યારે ગઈકાલે વીજળી પડવાથી ૬ બાળકોના કરૂણ મોત થયા છે, જ્યારે અન્ય છ જેટલા લોકો ઘાયલ થયા … Read More
મહારાષ્ટ્રમાં થાણે જિલ્લાના ભિવંડીમાં ઈમારત ધરાશાયી થતાં ફસાયેલા લોકોને બચાવવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. છેલ્લા ૪૨ કલાકથી એનડીઆરએફની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની … Read More
પંજાબના લુધિયાણામાં રવિવારે ઝેરી ગેસને કારણે ૧૧ લોકોનાં મોત થયાં હતાં. આ ઝેરી ગેસ કરિયાણા સ્ટોરની સામે આવેલી ગટરમાંથી બહાર આવ્યો હતો. મોડી રાત સુધી આ વિસ્તારમાં ગેસ વધુ ન … Read More
તાજેતરમાં જ પ્રકાશિત થયેલા એક રિસર્ચના જર્નલે બધાને ચોંકાવી દીધા છે. જર્નલ અર્થ એન્ડ સ્પેસ સાયન્સમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં સમુદ્રી પ્રવાહો, પ્લેટ ટેકટોનિક અને આબોહવા પરિવર્તન વિશેની માહિતી શેર કરવામાં … Read More
હવામાન વિભાગે રવિવારે તેના દૈનિક બુલેટિનમાં જણાવ્યુ હતુ કે, દેશના ઘણા ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ … Read More
કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનના કારણે શ્રીનગર પોલીસે સાવધાની તરીકે ચારધામ યાત્રા રોકી દીધી છે. શ્રીનગર એસએચઓ રવિ સૈનીએ જણાવ્યું છે કે, મુસાફરોને શ્રીનગરમાં રોકાવવા માટે પુરતી વ્યવસ્થા કરી છે. … Read More
પંજાબના લુધિયાણામાં ગેસ લીક ??થવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. લુધિયાણાના ગેસ પુરામાં ગેસ લીક ??થયો છે અને તેની પકડમાં આવતા ૬ લોકોના મોત થયા છે. આ સિવાય ગેસ લીકેજને … Read More
ભુવનેશ્વર: ઓડિશાના કેન્દ્રપારા જિલ્લામાં સતભયા બાગપટિયા કોલોનીનો વિકાસ આબોહવા પરિવર્તનથી પ્રભાવિત લોકોના પુનર્વસન માટે કરવામાં આવશે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સતભયા બાગપટિયા રિહેબિલિટેશન કોલોનીને મોડેલ કોલોની તરીકે વિકસાવવા માટે પ્રથમ … Read More