ફિલિપાઈન્સમાં શક્તિશાળી તોફાન ત્રાટક્યું, 3.5 લાખથી વધુ લોકો વિસ્થાપિત, હોંગકોંગે જાહેર કર્યું આઠ નંબરનું સિગ્નલ

મનીલા: ફિલિપાઈન્સમાં શક્તિશાળી વાવાઝોડા સાઓલાના કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 3,87,242 લોકો વિસ્થાપિત થયા છે. સરકારે શુક્રવારે આ જાણકારી આપી. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન … Read More

આગામી 48 કલાકમાં ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા; હવામાન વિાૃભાગે આ રાજ્ય માટે કરી વ્યક્ત કરી સંભાવના

હવામાન વિભાગે મંગળવારે આ જાણકારી આપી છે કે આગામી 48 કલાક દરમિયાન  તેજ પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સાથે ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ અને યાનમ, દક્ષિણ કોસ્ટલ આંધ્રપ્રદેશ … Read More

દેશના કેટલાક વિસ્તારમાં આગામી ૩ દિવસ ભારે વરસાદ અને ભારે પવનની આગાહી : IMD

હવામાન વિભાગે રવિવારે તેના દૈનિક બુલેટિનમાં જણાવ્યુ હતુ કે, દેશના ઘણા ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ … Read More

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં પૂર ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી ૫ જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના … Read More

ભારે પવન અને વરસાદ વચ્ચે એસ.ટી.બસ રસ્તા પરથી નીચે ઉતરી પડતા દોડધામ

અમરેલી સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઇને અનેક લોકો રસ્તા વચ્ચે અટવાયા હતા. જેમાં બગસરાના વિસાવદર રૂટની એક એસ.ટી બસ પણ રોડ વચ્ચે … Read More

ભારે પવન સાથે વરસાદ થતા સાબરકાંઠામાં ગામોમાં ઘરો, વીજપોલો અને વૃક્ષો થયા ધરાશાયી

જીલ્લાના પ્રાંતિજ અને હિંમતનગરના કેટલાક ગામડાઓમાં વાવાઝોડાએ તોફાન મચાવતા ભારે તારાજી સર્જાઈ છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. હિંમતનગરનું આકોદરા ગામ આમ તો ડીજીટલ વિલેજ છે. ભારતની પ્રથમ … Read More