પંજાબના લુધિયાણામાં ગેસ લીક થવાને કારણે મોટી દુર્ઘટના, ૬ લોકોના મોત, ૧૦ લોકો ઘાયલ

પંજાબના લુધિયાણામાં ગેસ લીક ??થવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. લુધિયાણાના ગેસ પુરામાં ગેસ લીક ??થયો છે અને તેની પકડમાં આવતા ૬ લોકોના મોત થયા છે. આ સિવાય ગેસ લીકેજને … Read More

પંજાબમાં ભૂકંપના આંચકા આવ્યા,રિક્ટર સ્કેલ પર ૪.૧ની તીવ્રતા નોંધાઈ

પંજાબના અમૃતસરથી ૧૪૫ કિમી પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં આજે સવારે ૩.૪૨ કલાકે ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર મુજબ ભૂકંપની ઊંડાઈ જમીનથી ૧૨૦ કિમી નીચે હતી. અહીં ઉલ્લેખનિય … Read More

૧ જુલાઈથી પંજાબમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ

પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની આપ સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી દીધી છે. સિટી કાઉન્સિલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ૧ જુલાઈથી સિંગલ યુઝ … Read More

દિલ્હી, પંજાબ, રાજસ્થાન સહિત દેશના અમુક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી

ઉત્તર-પૂર્વ ભારતના હવામાનની વાત કરીએ તો, અરુણાચલ પ્રદેશમાં ૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૦ ફેબ્રુઆરીએ એટલે કે આજે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા … Read More

પંજાબના બઠિંડા ખાતે કાર શોરૂમમાં આગ, ૧૦૦થી વધુ ગાડીઓ બળીને રાખ

પંજાબના બઠિંડા ખાતે આવેલા મહિન્દ્રા કંપનીના એક કાર શોરૂમમાં ભારે મોટી આગ હોનારત નોંધાઈ છે. આ દુર્ઘટનામાં ૧૦૦થી પણ વધારે ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હોવાનું અનુમાન છે. આગ હોનારત … Read More