પંજાબના બઠિંડા ખાતે કાર શોરૂમમાં આગ, ૧૦૦થી વધુ ગાડીઓ બળીને રાખ

પંજાબના બઠિંડા ખાતે આવેલા મહિન્દ્રા કંપનીના એક કાર શોરૂમમાં ભારે મોટી આગ હોનારત નોંધાઈ છે. આ દુર્ઘટનામાં ૧૦૦થી પણ વધારે ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હોવાનું અનુમાન છે. આગ હોનારત … Read More

થાણેની પ્રાઈમ ક્રિટિકેઅર હોસ્પિટલમાં લાગી આગ, ૪ દર્દીઓના મોત

કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. જે ચિંતા કરાવે તેવી બાબત છે. હવે થાણેની પ્રાઈમ ક્રિટીકેર હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી. આગની … Read More

આસામ સહિત પૂર્વોત્તરમાં ભૂંકપ, ૬.૪ની તીવ્રતા, બિલ્ડીંગોમાં પડી તિરાડ

આસામ સહિત પૂર્વોત્તરમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદ આસામના સોનિતપુરમાં નોંધાયું છે. ભૂકંપના આંચકા કેટલીક મિનિટ સુધી અનુભવાયા હતા. લોકો પોતાના ઘરથી બહાર નિકળી આવ્યા છે. ભૂકંપની અસર આસામ સહિત ઉત્તર બંગાળમાં … Read More

કોરોનાના આવા પ્રારંભિક લક્ષણોની અવગણના જીવલેણ સાબિત થઈ શકે

કોરોના વાયરસના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી સાથે મેળખાતા છે કે તેમાં તફાવતને સમજવું મુશ્કેલ છે. જો કે, એક નવા અહેવાલમાં કોરોના વાયરસના સંપૂર્ણપણે નવા લક્ષણો જાહેર થયા છે. અહેવાલ મુજબ, કોરોના … Read More

અનુલોમ-વિલોમ, પ્રાણાયમ કરવાથી ઓક્સિજનનું લેવલ વધારી શકાય છે

દેશમાં કોરોના સંકટ ભયાનક બન્યું છે, ત્યારે નિષ્ણાતોએ ડોકટરોએ ઓક્સિજન સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ સૂચનો અને ટીપ્સ આપી છે જે તમારા મનમાં ઉભા થયેલા ડરને દૂર કરશે. જાે ઓક્સિજન લેવલ … Read More

ભારતમાં પરિસ્થિતિ કાળજું કંપાવનારી -એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ

સ્વીડનની કલાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ભારતમાં ઓક્સિજનની અછતને કારણે પરિસ્થિતીને કાળજું કંપાવનારી ઘટના ગણાવી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘દુનિયાભરના દેશોએ આગળ આવીને કોરોના સામે લડી રહેલા ભારતને મદદ … Read More

૧૪ મિત્રોએ ઓક્સિજન બેન્ક સ્થાપિત કરીને ૫૦થી વધુના જીવ બચાવ્યા

કોરોના મહામારી વચ્ચે માનવતાનો ધર્મ મોખરે આવી ગયો છે. મુંબઈમાં ૧૪ મિત્રોની ટીમે ઓક્સિજન ટેન્ક બનાવીને ૫૦થી વધુ લોકોના જીવ બચાવ્યા હતા. તો બીજી બાજુ ૨૦ લોકોની ટીમ અત્યારે કોરોના … Read More

મુંબઈ મનપા હવામાં ૪૩ મેટ્રિક ટન ઑક્સિજનનું ઉત્પાદન કરશે

ઑક્સિજનની સતત વધી રહેલી માગણી વચ્ચે મુંબઈ મહાનગરપાલિકાએ હવે જાતે ઑક્સિજનનું ઉત્પાદન કરવાનો ર્નિણય લીધો છે, તે મુજબ ૧૨ હૉસ્પિટલમાં કુલ ૧૬ ઑક્સિજન ઉત્પાદન કરવાનો પ્રોજેક્ટ આગામી એક મહિનામાં ઊભા … Read More

દેશમાં કોરોના વિસ્ફોટઃ ૨૪ કલાકમાં ૩,૪૯,૬૯૧ નવા કેસ, ૨૭૬૭ના મોત

દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ બેકાબૂ બની રહ્યું છે અને કોરોનાના કેસમાં દરરોજ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ ૩ લાખ કરતા પણ વધારે નવા કોરોનાના … Read More

વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક, કેજરીવાલે કહ્યું- દિલ્હીમાં ઓક્સિજનની ભારે અછત

દેશમાં કોરોના વાયરસની વધતી રફતાર બાદ પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ અગાઉ તેમણે સવારે ૯ વાગે અધિકારીઓ સાથે ઈન્ટરનલ બેઠક કરી હતી. મીટિંગ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news