હવામાનમાં બદલાવ, મનાલીમાં એપ્રિલ મહિનામાં બરફ પડ્યો, ૨૫ વર્ષનો રેકોર્ડ તુટ્યો

કોરોના સંક્રમણ વચ્ચે દેશમાં હવામાન પણ કરવટ બદલી રહ્યુ છે. દેશના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ગુરુવારે રાતે પડેલા ભારે વરસાદ અને બરફના કારણે વ્યાપક નુકસાન થયુ છે. મનાલીમાં છેલ્લા ૨૫ … Read More

પંચમહાલ ખાતે હાલોલ જીઆઇડીસી વિસ્તારની એક કંપનીમાં આગ લાગી

પંચમહાલ જીલ્લાના હાલોલમાં આવેલી જીઆઇડીસીની રંગીલા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનાને પગલે ફાયર ફાયટરની ટિમેં ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે … Read More

મહારાષ્ટ્રના નાસિકમાં ગંભીર દુર્ઘટના, ઓક્સિજન ટેન્ક લીક થતા 22 દર્દીઓના મોત

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર સતત ચાલુ છે. દરરજો કોવિડ-19ના અઢળક કેસ સામે આવી રહ્યા છે. આ કારણે અનેક રાજ્યોમાં ઓક્સીજનની અછત સર્જાઈ છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના નાસિકની એક હોસ્પિટલમાં મોટી … Read More

ભારત હવે કોરોના વેક્સીન નિકાસમાંથી આયાત કરનારો દેશ બન્યો

કોરોના વાયરસની વેક્સીનને મંજૂરી મળ્યા બાદ ભારતે ઘણા દેશોને વેક્સીનના કરોડો ડોઝ ગિફ્ટમાં આપ્યા અને ઘણા દેશોને ઓછી કિંમતમાં વેચાણ કર્યું. સમગ્ર વિશ્વએ ત્યારે ભારતની પ્રશંસા કરી હતી. પરંતુ હવે … Read More

હવા દ્વારા ફેલાય છે કોરોના વાયરસ, લાન્સેટના રિપોર્ટમાં ચોંકાવનારા દાવા

ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોના મહામારીનો પ્રકોપ ફરીથી ફેલાઈ રહ્યો છે. સાથે જ આ વાયરસ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે અને ભારતમાં આ સ્થિતિ ખૂબ જ ભયાનક બની … Read More

છતીસગઢના રાયપુરની હોસ્પિટલમાં આગ : પાંચ કોરોના દર્દીઓના થયા બળીને ભડથું

છત્તીસગઢના રાયપુરના પચપેડી નાકા પાસે આવેલી રાજધાની હોસ્પિટલમાં આગ લાગી હતી અને તેમાં પાંચ દર્દીઓના મોત નિપજ્યા છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર ચાલી રહી હતી અને ક્યાં અંદાજિત ૫૦ દર્દીઓ … Read More

કોરોનાએ મચાવ્યો હાહાકારઃ ૨.૧૬ લાખ નવા કેસ

માત્ર ૧૦ દિવસમાં ડબલ થઇ ગયા કેસ, ભારતમાં અમેરિકા કરતાં પણ સ્થિતિ ભયંકર દેશમાં કોરોનાવાયરસથી પરિસ્થિતિને સતત ખરાબ થતી જઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં રેકોર્ડ ૨ લાખ ૧૬ … Read More

ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે

ભારતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસું રાબેતા મુજબની રહેવાની ધારણા છે, એમ ભારતીય હવામાન વિભાગ તરફથી આજે જણાવવામાં આવ્યું છે. દેશમાં કુલ વરસાદનો ૭૫ ટકા વરસાદ નૈઋત્યનું ચોમાસું લાવતું હોય છે. … Read More

ડાંગમાં કડાકા ભડાકા સાથે પડ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

ડાંગ જિલ્લામાં હાલ કોરોનાનાં કેસો અને હિટ વેવને કારણે લોકોમાં દહેશત જોવા મળી રહી છે. ત્યારે આજરોજ વાતાવરણમાં અચાનક પલટો આવતાં સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ … Read More

કોરોનાનાં વધતા કેસ વચ્ચે હવે કમોસમી વરસાદની હવામાનની આગાહી

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં તપતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યનાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news