રાજકોટ એઈમ્સની વિઝન અને મિશન અને વિશિષ્ટ સેવાઓ સહિતની માહિતી

રાજકોટ: પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય): સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએન્ડએફડબલ્યુ) અંતર્ગત પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય)ની શરૂઆત વર્ષ ૨૦૦૬માં થઈ હતી, જેનો ઉદ્દેશ વાજબી/ભરોસાપાત્ર તૃતીયક સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતામાં … Read More

જામનગર જિલ્લામાં ઔદ્યોગિક એકમો સામે છેલ્લા 1 વર્ષમા શ્રમ કાયદાના ભંગની 13 ફરિયાદ મળી

ગાંધીનગરઃ જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ઔદ્યોગિક એકમો દ્વારા શ્રમ કાયદાના ભંગ અનવ્યે 13 જેટલી ફરિયાદો મળી છે. વિધાનસભા ગૃહમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રાલયને પૂછવામાં આવેલા એક પ્રશ્નના … Read More

અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં મજૂરોને અન્યાય કરતા ઉદ્યોગો સામે 2757 ફરિયાદ મળી

ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં મજૂરોને અન્યાય કરતા ઉદ્યોગો સામે 2757 ફરિયાદ મળી છે. આ ફરિયાદો જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાના ભંગ અન્વયે ફરિયાદ મળી છે. વિધાનસભા … Read More

ઔદ્યોગિક અકસ્માતોઃ સુરત અને અમદાવાદની ફેક્ટરીઓમાં છેલ્લા 2 વર્ષમાં આગની 80 ઘટનામાં 28ના મોત

ગાંધીનગરઃ રાજ્યની કંપનીઓમાં ઔદ્યોગિક અકસ્માતની ઘટના અવારનવાર બનતા હોય છે. આ અકસ્માતોમાં અનેક પરિવારોના માળા વિખેરાઈ જતા હોય છે. સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટનામાં … Read More

ભારતમાં પ્રથમવાર કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તારમાં “સમુદ્રી સીમાદર્શન”નો પ્રારંભ

ભારતમાં સૌપ્રથમવાર “સમુદ્રી સીમા દર્શન”નું ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાવતા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ કલેકટર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી કચ્છના લક્કી નાલા વિસ્તારમાં પ્રથમ … Read More

અમદાવાદ શહેરના ઔદ્યોગિક એકમોમાં છેલ્લા બે વર્ષમાં 30 કામદારોના મોત, 27 એકમો સામે ફોજગારી કેસ

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં અકસ્માતોમાં કુલ 30 જેટલા કામદારોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતોના સંદર્ભે કુલ 27 એકમો સામે 88 ફોજદારી કેસ કરી કાર્યવાહી કરવામાં આવી … Read More

બનાસકાંઠા જિલ્લાનાં ખેડુતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષ અગાઉ જળ આંદોલન યોજવામાં આવ્યુ હતુ. જેમાં ૧૨૫ જેટલા ગામના લોકો અને ખેડૂતો જોડાયા હતા. વિશાળ રેલીઓ યોજાઇ હતી. જેમાં વીસેક હજાર કરતા લોકો ઉમટ્યા … Read More

બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો, લોદ્રાણી નજીક એપી સેન્ટર

બનાસકાંઠા: શુક્રવારે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. વાવ તાલુકાના લોદ્રાણી નજીક એપી સેન્ટર નોંધાયું હોવાના મીડિયા રિપોર્ટસમાં સામે આવ્યુ છે. જે … Read More

જાહેરમાં થૂક્યાં તો સમજો ખીસામાંથી 500 મૂક્યાં, અમદાવાદમાં જાહેર રસ્તા પર થુંકનારા સામે તંત્રએ લાલ આંખ કરી

અમદાવાદઃ અમદાવાદમાં વારંવાર સ્વચ્છતાને લઇને અભિયાન ચલાવવામાં આવે છે. જો કે જનતા વારંવાર તેની અવગણના કરતી જોવા મળે છે, અનેક લોકો પાન-મસાલા ખાઇને જાહેરમાં થુંકતા જોવા મળે છે, આવા લોકો … Read More

મોરબી મચ્છુ-2 ડેમના કાંઠા પર તરતું જોવા મળેલું કાળા રંગના પાણીનું કારણ ડોમેસ્ટિક વેસ્ટની ફ્લાય એશ હોવાનું સામે આવ્યું

મોરબીઃ જ્યારે કોઇ નગર કે શહેરની ધરોહરને નુક્શાન કે ક્ષતિ પહોંચે ત્યારે સ્વાભાવિક રીતે લોક રોષ જોવા મળવો તે સ્વાભાવિક બાબતે છે. આવો જ એક કિસ્સો મોરબી શહેરમાં જોવા મળ્યો. … Read More