અમદાવાદ શહેરના ઔદ્યોગિક એકમોમાં છેલ્લા બે વર્ષમાં 30 કામદારોના મોત, 27 એકમો સામે ફોજગારી કેસ

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં અકસ્માતોમાં કુલ 30 જેટલા કામદારોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતોના સંદર્ભે કુલ 27 એકમો સામે 88 ફોજદારી કેસ કરી કાર્યવાહી કરવામાં આવી … Read More

ભાલ પંથકના ખેડૂતોની જમીન ઔદ્યોગિક એકમોને આપવાની સામે ખેડૂતોનો વિરોધ

ભાવનગર જિલ્લામાં પ્રવેશતાં ખંભાતની ખાડીને અડીને આવેલી લાખો એકર જમીન આજે ભાલ પંથક તરીકે ઓળખાય છે. રાજાશાહી કાળમાં ભાવનગર જિલ્લાનું વલ્લભીપુરના ગામ “વળા” બંદર તરીકે પ્રખ્યાત હતું પરંતુ કાળ ક્રમે … Read More

કીમ નદીમાં ઔદ્યોગિક એકમે ફરી કેમિકલવાળુ પાણી છોડતા માછલીના મોત

કીમ નદીમાં સીધુ પ્રદૂષિત પાણી ઉલેચાતું હોયું પાણી પ્રદૂષિત થાય છે. આ પ્રમાણે કોઈ ઔદ્યોગિક એકમ અથવા ટેન્કરો દ્વારા કીમ નદી અથવા તેના ખાડી કોતર વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતાં … Read More

ઓલપાડના ઔદ્યોગિક એકમો ગંદા પાણી છોડવા છતાં તંત્ર કોઈ પગલાં ન લેતા ફરિયાદ

ઓલપાડ તાલુકામાં,બરબોધન, ઓલપાડ, સાયણ અને કીમ એમ ત્રણેય મુખ્ય ટાઉનોમાં તેમજ દેલાડ, ઉમરા, માસમા સહિતના વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો મોટા પ્રમાણમાં આવેલા છે. આ ઔદ્યોગિક એકમો દ્વારા પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન … Read More

ઔદ્યોગિક એકમો વીજ કનેકશનના લીધે બંધ છે

રાજકોટમાં એકલા માત્ર મેટોડાની જ વાત કરીએ તો એચટી કનેક્શન માટે છેલ્લા ત્રણ મહિનામાં ૨૦ જેટલી અરજી કરવામાં આવી છે. તે તમામ અરજી રદ કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉદ્યોગકારોમાં ઊઠી … Read More