વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં ડ્રીમ પ્રોજેક્ટ ‘સુદર્શન સેતુ’નું આવતીકાલે લોકાર્પણ કરશે

ગાંધીનગરઃ 25 ફેબ્રુઆરી 2024ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જામનગર,દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ₹4153 કરોડ મૂલ્યના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ … Read More

ઉદ્યોગના વિકાસ માટે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૦૩ મેગા-ઈનોવેટીવ એકમોને રૂ.૪૭૫ કરોડથી વધુની સહાય ચૂકવાઈઃ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

ગાંધીનગર: સમગ્ર દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત રોલ મોડેલ છે.રાજ્યમાં ઉદ્યોગના વિકાસ માટે સરકાર અનેકવિધ પગલાં લઈ રહી છે. ગુજરાતમાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં મેગા- ઇનોવેટિવ ઉદ્યોગોને સહાય યોજના … Read More

‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ સહાય યોજના હેઠળ રાજ્યના જીઆઈડીસી લઘુ ઉદ્યોગોને 963 કરોડની સહાય અપાઈઃ બળવંતસિંહ રાજપુત

ગાંધીનગરઃ  રાજ્યની જીઆઈડીસીમાં કાર્યરત લઘુ ઉદ્યોગોના વિકાસ માટે વર્ષ 2009માં ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ સહાય યોજના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી હતી. આ સહાય યોજના … Read More

શહેરોના વિકાસની સાથેસાથે આપણા દેશમાં વધી રહેલા પ્રદુષણનું પ્રમાણ ખુબજ ચિંતાજનક

ભારતમાં તેજીથી વધી રહેલા પ્રદૂષણ અંગેના જે અહેવાલો આવી રહ્યાં છે એનાથી સ્પષ્ટ છે કે જો આપણે સમયસર ન ચેત્યાં તો આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ ભયાવહ બનશે. દેશની રાજધાની દિલ્હીમાં … Read More

સુરતમાં વડાપ્રધાન મોદીના હસ્તે શહેરમાં ૩૪૭૨.૫૪ કરોડનાં ૫૯ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદીની સુરત એરપોર્ટ પર ઉતરાણ બાદ હેલિકોપ્ટરમાં ગોડાદરાના હેલિપેડ પર પહોંચ્યા હતા. ત્યાર બાદ હેલિપેડથી રોડ-શોની શરૂઆત થઈ હતી. રોડ-શો બાદ … Read More

ગામડાઓ વિકાસ વિના ભારતનો વિકાસ શક્ય નથી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૧૦ જૂનથી ગુજરાતના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે  ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, આણંદ ઈરમાના ૧૪માં પદવીદાન સમારોહમાં ૨૫૧ વિદ્યાર્થીઓને રૂરલ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા … Read More

માહરાજપુરાના સરપંચે વિકાસના નામે ૪૦ વૃક્ષો કાપતા મુખ્યમંત્રીને રજૂઆત

કડીના માહરજપુરા ગામમાં ગામના જાગૃત નાગરીકે સરપંચ ઉપર વૃક્ષ છેદન સહિતની પ્રવૃતિનો કરવા મામલે પોલીસ સ્ટેશન, મામલતદાર, ટીડીઓ, કલેકટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. ગામના અમિતકુમાર વાસુદેવભાઇ પટેલે સરપંચ … Read More