ગૌતમ અદાણીએ અયોધ્યામાં ભારતની જીવંત પરંપરાઓને સન્માનીને શ્રદ્ધા અને સેવા ભાવનાને પુન:દ્રઢ બનાવી
અયોધ્યા: અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ, તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણી, મોટા પુત્ર કરણ અદાણી અને પુત્રવધૂ પરિધિ અદાણી સાથે આજે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના દર્શનાર્થે ગયા હતા. … Read More











