ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના વિવિધ ગ્રીન પ્રોજેક્ટમાં અસરકારક કામગીરી માટે ગ્રીન બોન્ડ ઇસ્યુ બહાર પાડવામાં આવ્યો

સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અન્વયે સ્યુએજ વોટરનું શુદ્ધિકરણ કરી ઉદ્યોગોને આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના ગ્રીન એન્વાયરમેન્ટ પ્રોજેક્ટના અસરકારક અમલ માટે બોન્ડના નાણાંનો સુઆયોજીત ઉપયોગ કરાશે ગ્રીન … Read More

અમદાવાદ શહેરના ઔદ્યોગિક એકમોમાં છેલ્લા બે વર્ષમાં 30 કામદારોના મોત, 27 એકમો સામે ફોજગારી કેસ

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં અકસ્માતોમાં કુલ 30 જેટલા કામદારોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતોના સંદર્ભે કુલ 27 એકમો સામે 88 ફોજદારી કેસ કરી કાર્યવાહી કરવામાં આવી … Read More

‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ સહાય યોજના હેઠળ રાજ્યના જીઆઈડીસી લઘુ ઉદ્યોગોને 963 કરોડની સહાય અપાઈઃ બળવંતસિંહ રાજપુત

ગાંધીનગરઃ  રાજ્યની જીઆઈડીસીમાં કાર્યરત લઘુ ઉદ્યોગોના વિકાસ માટે વર્ષ 2009માં ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ સહાય યોજના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી હતી. આ સહાય યોજના … Read More

હવે ચીનના નહીં ભારતના રમકડાની બોલબાલા, ‘ઈન્ટરનેશનલ ટોય ફેર’માં ભારતના પ્રોડક્ટને ખુબ સરાહના મળી

ન્યૂરમબર્ગ-જર્મની: ચીનના રમકડાની ડિમાન્ડ સમગ્ર વિશ્વમાં હોય છે. અમેરિકા, યૂરોપ અને દુનિયાના બાકી ભાગના બજાર ચાઈનીઝ રમકડાથી ભરેલા છે. જર્મનીના ન્યૂરમબર્ગ શહેરમાં ઈન્ટરનેશનલ ટોય ફેર ચાલી રહ્યો છે. જ્યાં ભારતના … Read More

ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ૯૨૨૮ કરોડની જોગવાઈ

રાજયના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરનાર ઉદ્યોગ ક્ષેત્ર ઉત્તરોત્તર પ્રગતિ કરે, તે સરકારનો ધ્યેય છે. રાજયમાં ઔદ્યોગિક વિકાસના જૂના ક્ષેત્રો સાથે નવીન તકનીકી ક્ષેત્રો પણ વિકાસ … Read More

આ બજેટમાં ગુજરાતને 5-જી બનાવવાનું પ્રતિબિંબ ઝીલાયું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વર્ષ 2024-25ના બજેટને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત@2047ના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ ગણાવ્યું છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વિધાન સભાગૃહમાં રજૂ કરેલા રાજ્યના બજેટને … Read More

રાજસ્થાનઃ બાલોત્રા ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ખરાબ સમાચાર

બાલોત્રા CETPના નિરીક્ષણ દરમિયાન જોવા મળેલી અસંખ્ય ખામીઓને ધ્યાનમાં લેતા, રાજસ્થાન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક મોટું પગલું ભર્યું અને CETPને બંધ કરાવવાની સાથેસાથે  50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, … Read More

આ દેશમાં કોસ્મેટિક ઉત્પાદનોમાં રસાયણોના ઉપયોગ પર લાગ્યો પ્રતિબંધ

વેલિંગ્ટનઃ ન્યુઝીલેન્ડે કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં કેમિકલના ઉપયોગ પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂક્યો છે અને તે આવું કરનાર પ્રથમ દેશ બની ગયો છે. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન ઓથોરિટી (EPA) અનુસાર સૌંદર્ય પ્રસાધનોમાં આ રસાયણો … Read More

ફોર્બ્સ મેગેઝીને દુનિયામાં દિગ્ગજ અરબપતિઓનું લિસ્ટ ફરીથી જાહેર કર્યું, આ વખતે અરબપતિ બનવાનો આખેઆખો ખેલ પલટાયો

દિલ્હી: દુનિયામાં દિગ્ગજ અરબપતિઓનું લિસ્ટ ફરીથી જાહેર થઈ ગયું છે. આ વખતે અરબપતિ બનવાનો આખેઆખો ખેલ પલટાયો છે. એલન મસ્કને પછાડીને બર્નાર્ડ અરનાલ્ટ દુનિયાના સૌથી અમીર શખ્સ બની ગયા છે. … Read More

શું તમે જાણો છો કે દેશના નાણામંત્રી વર્ષનો હિસાબ રજૂ કરે છે તે બેગનો રંગ લાલ જ કેમ હોય છે?

વર્ષ ૨૦૨૪નું બજેટ ૧ ફેબ્રુઆરીએ દેશના નાણામંત્રી રજૂ કરશે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. બજેટ દ્વારા દેશના નાણામંત્રી નાણાકીય વર્ષનો હિસાબ રજૂ કરે છે. … Read More