ભરૂચ: અમલખાડી જળ પ્રદૂષણનું નવું કેન્દ્ર?

અંકલેશ્વરમાં રાસાયણિક માફિયાઓ દ્વારા અમલખાડીમાં ફરી પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. છેલ્લા એક અઠવાડિયામાં માત્ર એટલો જ તફાવત છે કે પાણી પીળાથી લાલ થઈ ગયું છે. નેચર પ્રોટેક્શન બોર્ડે આ … Read More

દક્ષિણ ગુજરાતમાં ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે પર્યાવરણ પ્રદૂષણ

અંકલેશ્વર (ભરૂચ) । ઉદ્યોગોને પ્રગતિના સૂચકો માનવામાં આવે છે, પરંતુ આ ઉદ્યોગો જ્યારે સમસ્યા બનવા લાગે તો માનવ જીવનની સાથેસાથે પર્યાવરણને પણ ભારે નુક્શાનનો સામનો કરવો પડે છે. વિકાસના પાયા … Read More

દહેજ નાશ પામેલા રસાયણો, ખેડૂતો ક્રોધિત

ભરૂચ જિલ્લામાં દહેજ પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ પ્રદેશ અને દહેજ અને વિલાયતનાં ગુજરાત ઓદ્યોગિક વિકાસ નિગમો (GIDCs) માં અત્યંત જોખમી મેગા કેમિકલ ઉત્પાદક કંપનીઓ છે. ઉદ્યોગો મોટે ભાગે જંતુનાશકો, … Read More

ઝઘડિયામાં એક કંપનીએ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડતા મોટી સંખ્યામાં માછલીઓના થયા હતા મોત

ભરૂચ જિલ્લાના ઝગડીયાની એક કંપનીએ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડ્યું. આ કારણે ઘણી માછલીઓ મરી ગઈ હતી. આ કેનાલનો ઉપયોગ ચોમાસાના પાણી અને પશુઓ માટે પીવાના પાણી માટે થાય છે. સ્થાનિક … Read More

SRF કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થોડા સમય પહેલા ભરૂચના ઝગડીયા સ્થિત કેમિકલ કંપની યુપીએલ-૫ના પ્લાન્ટમાં વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો

દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એસઆરએફ ઈન્ડસ્ટ્રીઝમાં સોમવારે મોડી સાંજે કંપનીના વેસલમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેસર વધી જતા બ્લાસ્ટ થયો હતો. જેમાં એક કર્મચારીનું મોત નીપજ્યંહ છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત … Read More

ભરૂચના ઝઘડિયાની વાયલાઈન વર્ક્સ કંપનીમાં લાગી ભીષણ આગ, જાનહાની ટળી

ઔદ્યોગિક નગરી ભરૂચમાં છાશવારે આગના બનાવો સામે આવતા હોય છે. ત્યારે, આજે ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. ઝઘડિયાના ખરચી ગામ નજીક આવેલ વાયલાઈન વર્ક્સ કંપનીમાં આજે ગુરૂવારે સવારના સમયે … Read More

દહેજ રિલાયન્સમાં એસિડનો પાઇપ ફાટતા મચી અફરાતફરીઃ ૩ દાઝયા અને ૧નું મોત

ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી એવી દહેજ જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાં નાનામોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે તેવામાં ગતરોજ રાત્રીના ૯ વાગ્યાંના અરસામાં દહેજ સ્થિત રિલાયન્સ કંપનીમાં એસીટિક એસિડનો પાઇપ ફટયો હતો. … Read More

ભરૂચના ઝઘડિયાની યુપીએલ કંપનીમાં બ્લાસ્ટથી ૨૪ કામદારને ઈજા

ભરૂચના ઝઘડિયા તાલુકાની એક કંપનીમાં સોમવારે રાત્રીના દોઢ કલાકની આસપાસ એક કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાની ઘટના બનવા પામી છે. સમગ્ર ઘટનામાં કંપનીના ૨૪ કામદાર ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ … Read More

ભરૂચના નેત્રંગ પાસે ટાઈલ્સ ભરેલા ટ્રકે ૩ બાઈકને અડફેટે લીધા, ૩ લોકોના મોત, ૩ ઈજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાના નેત્રંગ પાસે ધાણીખુટ અને થવા ગામની વચ્ચે નાળા પર ટ્રકે ત્રણ બાઈકને અડફેટે લેતા ૨ બહેનો સહિત ૩ લોકોના મોત થયા છે. જ્યારે ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. … Read More

ગુજરાત ફરી ભૂકંપથી ધણધણ્યુ,૪.૩ની તીવ્રતાના આંચકા

આજે બપોરે રાજ્યના કેટલાક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમા સુરત, વડોદરા, ખેડા અને ભરૂચમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સુરત અને ભરૂતની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો … Read More