ડાંગ જિલ્લાને સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીનો જિલ્લો બનાવાશે
ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યો પ્રારંભ ૧૪ આદિજાતિ જિલ્લાના ૧ લાખ ૨૬ હજાર જેટલા વનબંધુ ખેડૂતોને રૂ. ૩૧ કરોડની માતબર રકમથી ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ આ … Read More