કૃષિમંત્રી રાઘવજી પટેલે બિપરજોય ચક્રવાતથી અસરગ્રસ્ત કચ્છના તાલુકાઓમાં ખેડૂતોની મુલાકાત લઈને નુકસાનીનો તાગ મેળવ્યો

રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલે બિપરજોય વાવાઝોડા બાદ ખેતી,પશુપાલકો તેમજ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે કચ્છમાં થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે આજરોજ … Read More

કચ્છમાં ૪૬ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયુ

વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી … Read More

કચ્છનાં દરિયાકિનારે ૧૨ જૂનથી ૧૬ જૂન સુધી કલમ ૧૪૪ લાગુ

ગુજરાતમાં ધીરે ધીરે બિપરજોય વાવાઝોડાનું સંકટ વધી રહ્યુ છે. કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરાઇ છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. ૧૨ જૂનથી … Read More

વાવાઝોડુ પોરબંદરથી ૪૮૦ કિલોમીટર, દ્વારકાથી ૫૩૦ કિલોમીટર અને કચ્છ નલિયાથી ૬૧૦ કિલોમીટર દૂર

ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જેમાં ઓખા, સલાયા, સિક્કા, બેડી, રોજી, પોરબંદર, નવલખી દરિયાકાંઠે ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ૨ નંબરનું સિગ્લન બદલીને હવે … Read More

બે દિવસ કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ કરાયું જાહેર

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી બે દિવસ કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અન્ય વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદમાં આજે અને આવતી કાલે … Read More

સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, સામાન્ય રહેશે વરસાદ!

ગુજરાત રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. આગામી ૨૪ કલાક રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. … Read More

ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ૧૭ જિલ્લામાં ૧૬ માર્ચ સુધી કમોસમી વરસાદ : હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. આજે ૧૩ માર્ચથી ૧૬ માર્ચ સુધી હવામાન વિભાગે રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે અને ૧૭ જિલ્લામાં માવઠાનું સંભાવના વ્યક્ત … Read More

કચ્છમાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ભયનો માહોલ

રાજ્યમાં ભૂકંપના આંચકા વધી રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લામાં ફરી ભૂકંપનો હળવો આંચકો આવ્યો  છે. સોમવારે સવારે ૧૧.૪૧ વાગ્યે ૩.૨ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે દુધઈથી ૨૮ કિમી દૂર કેન્દ્ર … Read More

તુર્કીના ભૂકંપથી પ્રભાવિત થઇ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે પણ કચ્છમાં આવું સહન કર્યુ છે”

કોરોના મહામારીનો કપરો કાળ જોયા બાદ ફરી સમગ્ર વિશ્વ ભૂકંપના ભારે ઝટકા સહન કરી રહ્યું છે. દિલ્હી સહિત એશિયાઈ દેશો બાદ હવે ખાડી દેશોમાં ધરતીકંપ કહેર વરસાવી રહ્યો છે. છેલ્લા … Read More

કચ્છમાં ઠંડીના સતત ત્રીજા સપ્તાહે ૩ની તિવ્રતાના ત્રીજા ભૂકંપના આંચકાથી લોકો ધ્રુજી ઉઠ્યા

કચ્છમાં હાલ પડી રહેલી કાતિલ ઠંડીના વાતાવરણ વચ્ચે જમીનના પેટાળમાં થઈ રહેલી ક્રિયાથી વાગડ વિસ્તાર વધુ એક ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્‌યો હતો. સાવરે ૯.૧૭ મિનિટે તાલુકા મથક ભચાઉથી ૧૭ કિલોમીટર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news