તુર્કિયેના પૂર્વ ભાગમાં આકાશમાં જોવા મળેલા એક અદ્ભુત નજારાને લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યો

નવીદિલ્હી: તુર્કિયેના પૂર્વ ભાગમાં ગત શનિવાર 2 સપ્ટેન્બરની રાત્રે એર્ઝુરમ શહેર અને ગુમુશેન પ્રાંતના આકાશમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો. અહીં શનિવારની રાત્રે, ઉલ્કા વાદળોમાંથી પસાર થઈ હતી અને તેના … Read More

તુર્કીયેથી જાપાન સુધી ૬.૦ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

હોક્કાઇડો-તુર્કીય: જાપાનના હોક્કાઇડોમાં આજે શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૦ નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ૪૬ કિલોમીટર નીચે જણાવવામાં આવી રહ્યું છે. … Read More

તુર્કી-સીરિયા બાદ હવે ફિલિપાઈન્સમાં આવ્યો ભૂકંપ, ભારતને કુદરતી આફતની આપી ચેતવણી

ફિલિપાઈન્સના મસ્બાતે ક્ષેત્રમાં ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા છે. યુનાઈટેડ સ્ટેટ્‌સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યાં મુજબ રિક્ટર સ્કેલ પર  ભૂકંપની તીવ્રતા ૬.૧ આંકવામાં આવી છે. હાલ જાનમાલના નુકસાનની કોઈ માહિતી સામે … Read More

તુર્કીમાં વિનાશક ભૂકંપને કારણે ભારતે અત્યાર સુધીમાં મોકલી છે ત્રણ ટીમ

તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. ભૂકંપ પછીના વિનાશને કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તુર્કીમાં અત્યાર સુધીમાં ૧૫૦૦૦ … Read More

તુર્કીમાં ભૂકંપ વિશ્વ માટે છે હજુ ચિંતાનો વિષય, નિષ્ણાંતોનું કહેવું છે કે હજુ ફરી આવશે ભૂકંપ

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપથી પ્રભાવિત વિસ્તારમાં ધ્વસ્ત થયેલા ઘર અને કાટમાળમાંથી લાશ બહાર કાઢ્યા બાદ મૃતકોની સંખ્યા વધીને ૧૯,૦૦૦થી વધારે થઈ ગઈ છે. મોટી તબાહી બાદ દેશમાં વધું … Read More

તુર્કી સતત ભૂકંપના આંચકાથી ૧૦ ફૂટ ખસી ગયું, ૮૦૦૦ લોકોના મૃત્યુ, આંકડો વધે તેવી આશંકા

તુર્કી માટે અઠવાડિયાનો પહેલો દિવસ આફત લઈને આવ્યો. વહેલી સવારે ૪.૧૭ મિનિટ પર ભૂકંપના પહેલા ઝટકાએ અનેક જિંદગીઓ બુઝાવી નાખી. ત્યારબાદ  આવી રહેલા સતત ભૂકંપના ભીષણ આંચકા અને આફ્ટરશોકે અનેક … Read More

તુર્કિએ-સીરિયામાં ભૂકંપથી ૨.૩ કરોડ લોકો પ્રભાવિત થયા હોવાનો WHOનો મોટો દાવો

નવી દિલ્હીઃ પશ્ચિમી એશિયન દેશો તુર્કિએ અને સીરિયામાં સોમવાર (૬ ફેબ્રુઆરી)ના આવેલા ભૂકંપે મોતનું તાંડવ મચાવી દીધું. ભૂકંપની ઝપેટમાં આવવાથી હજારો લોકોના મોત થયા છે. બંને દેશમાં અત્યાર સુધી ૫ … Read More

તુર્કી-સિરીયામાં અત્યાર સુધીમાં ત્રણ મોટા ભૂકંપ અને અમુક ક્ષણમાં ૩૮૦૦થી વધારેના જીવ

તુર્કી અને પડોશી દેશ સીરિયામાં સોમવારે આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે અત્યાર સુધીમાં ૩૮૦૦થી વધારે લોકોનાં મોત થઇ ચૂક્યા છે. આ સાથે ૧૫ હજારથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભૂકંપને કારણે … Read More

તુર્કીના ભૂકંપથી પ્રભાવિત થઇ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે પણ કચ્છમાં આવું સહન કર્યુ છે”

કોરોના મહામારીનો કપરો કાળ જોયા બાદ ફરી સમગ્ર વિશ્વ ભૂકંપના ભારે ઝટકા સહન કરી રહ્યું છે. દિલ્હી સહિત એશિયાઈ દેશો બાદ હવે ખાડી દેશોમાં ધરતીકંપ કહેર વરસાવી રહ્યો છે. છેલ્લા … Read More

તુર્કીમાં કોલસાની ખાણમાં વિસ્ફોટમાં ૨૫ લોકોના મોત અનેક ગુમ

તુર્કીના ઉત્તરી વિસ્તારમાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ  થયો હતો, જેના પછી અહીં ૨૫ લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. બચાવકર્મીઓ આખી રાતથી ખાણમાં ફસાયેલા … Read More