વાવાઝોડુ પોરબંદરથી ૪૮૦ કિલોમીટર, દ્વારકાથી ૫૩૦ કિલોમીટર અને કચ્છ નલિયાથી ૬૧૦ કિલોમીટર દૂર

ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જેમાં ઓખા, સલાયા, સિક્કા, બેડી, રોજી, પોરબંદર, નવલખી દરિયાકાંઠે ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ૨ નંબરનું સિગ્લન બદલીને હવે … Read More

દ્વારકાના ભાટિયામાં મુશળધાર વરસાદ વરસ્યો

દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ભાટિયા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. દ્વારકાના ભાટિયા ગામે એક કલાક સુધી વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વાવણીલાયક વરસાદ વરસતા … Read More

દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી પાણી ભરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે. સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં ૪૦ મિમી અને ખંભાળિયા તાલુકામાં ૧૫ મિમી વરસાદ નોંધાયો છે. આ સાથે ભાણવડ તાલુકામાં … Read More

દ્વારકામાં ચા બનાવતી દુકાનમાં ગેસનો બાટલો ફાટતા આગઃ અફરાતફરી છવાઇ

કલ્યાણપુર તાલુકાના હરિપર ગામમા જાપામાં આવેલી ચા અને પાનની દુકાનમાં ગેસનો સિલિન્ડર ફાટતા અફરાતફરીનો માહોલ છવાયો છે. આ દુકાનમાં આગ લાગતા બાજુમાં આવેલી એગ્રોની દુકાનમાં પણ આગ ભભૂકી ઉઠતા ત્યાં … Read More

20 જાન્યુઆરીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી શિવરાજપુર બીચ ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવાની કામગીરીનું ખાતમુહર્ત કરાશે

રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વરાકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 20 જાન્યુઆરીના રોજ બપોરે 10:00 કલાકે પ્રવાસી સુવિધાઓની … Read More