વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવતા આ જિલ્લામાં વરસી શકે છે મેઘરાજા

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકટો, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને … Read More

ગીર સોમનાથના કાજલી ખાતે યોજાયો તાલુકા કક્ષાનો મિલેટ્‌સ મહોત્સવ યોજાયો

ગીરસોમનાથઃ મિલેટ્‌સ કે બરછટ અનાજમાં રહેલા પોષકતત્વો યુક્ત ખોરાક. ઉચ્ચ માત્રામાં એન્ટી ઓક્સીડન્ટ, પ્રોટીન, વિટામીન, ફાઈબર તેમજ ખનિજ તત્વો વગેરે સંપૂર્ણ માત્રામાં હોય એવા પોષક બરછટ અનાજને મિલેટ્‌સ તરીકે ઓળખવામાં … Read More

નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં બે ગાબડાં પડ્યા, ગામમાં પાણી ઘૂસવાનો લોકોને છે ડર

પાટણઃ રાજ્ય સરકારે કરોડો અબજો રૂપિયા ખર્ચીને કેનાલના મોટા નેટવર્ક સ્થાપ્યા છે. પરંતુ આશિર્વાદરૂપ સાબિત થવાને બદલે કેનાલ ખેડૂતોને માટે વધારે ચિંતા ઉપજાવી રહી છે. નર્મદા કેનાલની સ્થિતિ પણ કંઈક … Read More

ઓકટોબર સુધી સારો વરસાદ ન પડે તો બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઉભુ થાય તેવી શક્યતા

અમીરગઢ, ધાનેરા, થરાદ, કાંકરેજ, લાખણી, દિયોદર, ભાભર, વાવ, સુઈગામ સહિતના તાલુકામાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં બનાસકાંઠા: ઓક્ટોબર સુધી સારો વરસાદ નહીં પડે તો બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઉભુ થાય તેવી … Read More

ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં ઘટાડો થતા દક્ષિણ ગુજરાતમાં ઉનાળામાં પાણીની સમસ્યા થાય તેવી ભીતિ

સુરતઃ ઉકાઈ ડેમની સપાટીમાં ૮ દિવસમાં સવા ફુટનો ઘટાડો થયો છે. વરસાદ પાછો ખેચાયો હોવાથી ૨૮ ઓગસ્ટથી ઉકાઈ ડેમમાં પાણીની આવક બંધ થઈ છે. ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં ઘટાડો થતા … Read More

વરસાદ ખેંચાતા ખેડૂતો માટે ઉકાઈ ડેમમાંથી ૭૦૦૦ ક્યુસેક પાણી છોડાશે, બચી જશે ડાંગર- શેરડીનો પાક

સુરતઃ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની વ્હારે સરકાર આવી છે. ડાંગર અને શેરડીનો પાક બચાવવા ઉકાઈ ડેમમાંથી ૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. … Read More

છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, માલણપુર ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની માગ કરી

બોટાદ: રાજ્યમાં લગભગ છેલ્લા ૨૫ દિવસથી વરસાદ ખેંચાયો છે. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વાત કરીએ બોટાદના રાણપુર તાલુકાની. તો અહીં આવેલા માલણપુર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં પાણી … Read More

દરિયાકાંઠાના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ “ગુજરાત નાળીયેરી વિકાસ કાર્યક્રમ” અમલમાં મૂકાયો

ગુજરાત: સરકારે રાજ્યમાં નાળીયેરીની ખેતી, ઉત્પાદન અને નાળીયેરી સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવા ચાલુ વર્ષે જ “ગુજરાત નાળીયેરી વિકાસ કાર્યક્રમ” અમલમાં મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ … Read More

મહારાષ્ટ્રના ૧.૫ કરોડ ખેડૂતોને દર વર્ષે મળશે ૧૨ હજાર રૂપિયા

મહારાષ્ટ્ર સરકારે મંગળવારે રાજ્યના ખેડૂતો માટે બે મોટી જાહેરાત કરી છે. કેબિનેટની બેઠકમાં નમો શેતકરી મહા સન્માન નિધિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. હવે, આ યોજના હેઠળ મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોને … Read More

ભાદર -૧ ડેમમાંથી પિયત માટે પાણી છોડવામાં આવ્યું ,જેતપુર,ધોરાજી,જુનાગઢ,સહિત ૪૫ ગામના ખેડૂતોને થશે ફાયદો

રાજકોટ જિલ્લાના જેતપુર ભાદર -૧ માંથી ખેડૂતોને પિયતમાટે પાણી છોડવામાં આવ્યું છે. જેતપુર પાસે આવેલ ભાદર -૧ ડેમમાં પીવાના પાણી માટેનો પણ જથ્થો અનામત કરાયો છે.ભાદર-૧ ડેમ એ રાજકોટ જિલ્લાની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news