રૂપાલાની ટિકિટ રદ્દની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું આ બાબતે આ બેઠક છેલ્લી બેઠક હતી

અમદાવાદઃ પુરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ યોજાઈ છે. ત્યારે ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે … Read More

લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એક્સ પર આ માહિતી આપી … Read More

મધ્યપ્રદેશના સીએમ તરીકે મોહન યાદવે, નાયબ મુખ્ય પ્રધાન તરીકે રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરાએ શપથ લીધા

ડૉ. મોહન યાદવ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમણે સીએમ તરીકે આજે ૧૩ ડિસેમ્બરને બુધવારે શપથ લીધા છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ડૉ મોહન … Read More

પીએમ મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક દિલ્હીનાં પ્રવાસે

ગાંધીનગરઃ હજી બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા. જેમાં ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યા હતા. ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અચાનક દિલ્હીથી બુલાવો આવ્યો છે. દિલ્હી દરબારથી બુલાવો … Read More

નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં બે ગાબડાં પડ્યા, ગામમાં પાણી ઘૂસવાનો લોકોને છે ડર

પાટણઃ રાજ્ય સરકારે કરોડો અબજો રૂપિયા ખર્ચીને કેનાલના મોટા નેટવર્ક સ્થાપ્યા છે. પરંતુ આશિર્વાદરૂપ સાબિત થવાને બદલે કેનાલ ખેડૂતોને માટે વધારે ચિંતા ઉપજાવી રહી છે. નર્મદા કેનાલની સ્થિતિ પણ કંઈક … Read More

મોદીના જન્મદિવસ પર દિલ્હીથી 73 સ્વચ્છતા પ્રહરીઓ રામલલ્લાના દર્શન કરવા વિમાનમાં જશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર, દિલ્હીથી 73 ‘સ્વચ્છતા પ્રહરીઓ’ (સફાઈ કામદારો)ની એક ટીમ રામ લલ્લાના દર્શન કરવા અને તેમના સ્વસ્થ અને લાંબા આયુષ્યની કામના કરવા અયોધ્યા જશે. … Read More

ભાજપે કહ્યુ,”વિપક્ષને શું સમસ્યા છે?..”, કેન્દ્ર સરકારે નામ બદલવાની વાતને અફવા ગણાવી

નવીદિલ્હીઃ દેશનું નામ ભારત હોવું જાઈએ કે ઇન્ડિયા હોવું જાઈએ તે અંગે ચર્ચાઓ, દલીલો અને પ્રતીકોની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. આ વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે નામ બદલવાની બાબતને માત્ર … Read More

‘ઇન્ડિયા’નું નામ બદલીને “ભારત” રાખવા માટે બંધારણમાં સુધારો કરવાની NDAએ માંગણી કરી

નવીદિલ્હીઃ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્‌લુઝિવ એલાયન્સ’ (I.N.D.I.A)ના ઘટકો પક્ષો મંગળવારે ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના વિશેષ સત્ર માટે તેમની રણનીતિ નક્કી કરશે. તે જ સમયે, નરેન્દ્ર … Read More

વધુ એક રાજીનામુઃ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપ્યું

વડોદરાઃ પ્રદિપસિંહ વાધેલા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલકીએ પણ રાજીનામું આપ્યું છે. સુનીલ સોલંકીએ અંગત કારણસર સ્વૈચ્છિક રાજીનામું આપતા પાર્ટીએ સ્વીકારી લીધુ છે. વડોદરા શહેર ભાજપ દ્વારા આ … Read More

દિલ્હીની MCDની ચુંટણીમાં આપે દોઢ દાયકાથી બિરાજમાન ભાજપ પાસેથી આંચકી લીધી સત્તા

આમ આદમી પાર્ટીએ દિલ્હીની છોટી સરકાર એટલે કે એમસીડી ઉપર પણ કબજો જમાવી લીધો છે આંકડા મુજબ પાર્ટીએ ૧૩૪ બેઠકો જીતી છે જ્યારે ભાજપે ૧૦૪ બેઠકો જીતી છે અને કોંગ્રેસના … Read More