લક્ષ્મીજીની ઉપાસનાનો દિવસ ધનતેરસ રાજ્યના બાંધકામ શ્રમિકો માટે અન્નપૂર્ણા મહોત્સવ બન્યો, માત્ર પાંચ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન

શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૧૫૫ નવા કેન્દ્રોનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગરીબ, વંચિત અને સમાજના નાનામાં નાના માનવીને આરોગ્ય, આવાસ, આવક અને અભ્યાસ માટેની અનેક … Read More

ઘુવડની બલિઃ દિવાળી પર સક્રિય તસ્કરોને પકડવા આ રાજ્યનું વન વિભાગ હાઈ એલર્ટ પર

ઉત્તર પ્રદેશના ઈટાવામાં દિવાળીના તહેવાર પર ઘુવડ પક્ષીના બલિદાનની આશંકાને ધ્યાનમાં રાખીને વન વિભાગ હાઈ એલર્ટ પર છે. ઇટાવા જિલ્લા વિભાગીય વન અધિકારી અતુલકાન્ત શુક્લાએ યુનિવાર્તાને એક ખાસ વાતચીતમાં જણાવ્યું … Read More

મનોજ જૈન ટોરેન્ટ ગેસના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત

અમદાવાદ: દેશની અગ્રણી CGD કંપની ટોરેન્ટ ગેસ લિમિટેડના બોર્ડે ગુરુવારે જણાવ્યું હતું કે મનોજ જૈનને 01 જાન્યુઆરી, 2024થી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના 34 જિલ્લાઓમાં … Read More

પશ્ચિમ બંગાળના હાવડાના ઔદ્યોગિક જિલ્લામાં કેટલાક ગોદામોમાં ભીષણ આગ

કોલકાતા: પશ્ચિમ બંગાળના  ઔદ્યોગિક જિલ્લા હાવડાના કેટલાક વેરહાઉસમાં શુક્રવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોરશોર રોડ (શિવપુર) ગીચ વસ્તીવાળા વિસ્તારમાં જ્યુટ મિલ સહિત અનેક વેરહાઉસ … Read More

રાજધાની દિલ્હીનું પ્રદૂષણ માનવ અને પક્ષીઓ બંને માટે છે જોખમી

નવીદિલ્હીઃ દિવાળી પહેલા જ દિલ્હીમાં હવાની ગુણવત્તા ઝેરી બની ગઈ છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ ૫૦૦ને પાર કરી ગયો છે. દિલ્હી સરકારે એર ક્વોલિટી ઈન્ડેક્સને સુધારવા માટે ઘણા પગલાં લીધા … Read More

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે બેંગલુરૂમાં યેજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટેનો રોડ શૉમાં સંબોધન કર્યું

ગુજરાત સરકારના ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે રોડ શૉમાં સંબોધન કર્યું અને બેંગલુરૂના ઉદ્યોગ અગ્રણીઓને ગુજરાતમાં રોકાણ … Read More

પ્રદૂષણથી ફેફસાં, આંખો, હૃદય અને મગજને પણ નુકસાન, દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને લઇને ડૉક્ટરોની ચેતવણી

પ્રદૂષણ દરેકને અસર કરી રહ્યું છે દિલ્હી-એનસીઆરનું પ્રદૂષણ હવે જીવલેણ બની રહ્યું છે. દેશની રાજધાની અને આસપાસના વિસ્તારો ગેસ ચેમ્બર બની ગયા છે, હવા ગુણવત્તા સૂચકાંક ખૂબ જ નબળી શ્રેણીમાં … Read More

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં ૧૫થી વધુ દુકાનોમાં આગ લાગતા લાખોનો સામાન બળીને ખાક

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોકમાં આવેલ અલગ અલગ દુકાનોમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. વહેલી શોપિંગ સેન્ટરમાં સવારે લેબોટરી, રેડીમેઇડ કપડા, સાડી, ક્ટલેરી, લેડીઝ આઇટમો સહિત અંદાજે ૧પથી … Read More

નકલીની બોલબાલા, અસલી ગોતીલો… નકલી બિયારણનો પત્ર મુદ્દો ગાંધીનગર સુધી પહોંચતા જ રાજકારણમાં ગરમાવો

ગાંધીનગરઃ શું ગુજરાત રાજ્ય નકલી માફિયાઓનો બની ગયું છે ગઢ? નકલીની બોલબાલા, અસલી ગોતીલો… ક્યાં અને કેવી રીતે ગોતીલો એ ખબર પડતી નથી. રાજ્યમાં નકલી અને ભેળસેળયુક્ત ઘીના વેચાણે માઝા … Read More

ભારત સ્ટીલ પર કાર્બન ઉત્સર્જન સંબંધિત દંડાત્મક કાર્યવાહીનો વિરોધ કરશે

નવી દિલ્હી: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે મંગળવારે જણાવ્યું હતું કે ભારત સ્ટીલ ઉદ્યોગ પર કાર્બન ઉત્સર્જન મર્યાદા પર યુરોપિયન અથવા અન્ય દેશો દ્વારા વધારાની ડ્યુટી અથવા સમાન … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news