બાંગ્લાદેશના ચટગાંવ ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ, ૬ લોકોના મોત, ૩૦થી વધુ લોકો ઘાયલ

બાંગ્લાદેશમાં શનિવારે બપોરે ચટગાંવમાં સીતાકુંડ ઉપઝિલાના કદમ રસૂલ (કેશબપુર) વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને ૩૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિકોએ જણાવ્યું … Read More

ગ્લોબલ વોર્મિંગ માટે અમીર દેશો જવાબદાર, ગરીબ દેશો ભોગવી રહ્યા છે : વડાપ્રધાન મોદી

જી- ૨૦ દેશોના વિદેશમંત્રીઓની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકને સંબોધન કરતાં વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું  જી૨૦ની બેઠક માટે તમામ વિદેશમંત્રીઓનું ભારતમાં સ્વાગત કરું છું. આ … Read More

૫ દિવસમાં ૫ ડિગ્રી તાપમાન વધશે, તૂટી શકે કેટલાય જૂના રેકોર્ડ?.. : ભારતીય હવામાન વિભાગ

આ વખતે ફેબ્રુઆરીમાં જ ગરમીએ તેનું રૂપ દેખાવાનું શરૂ કરી દીધું છે. આ વખતે ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું … Read More

જમ્મુકાશ્મીરના રામબન જિલ્લાના એક દૂરના ગામમાં ભૂસ્ખલન, ૭ થી વધુ મકાનોને નુકસાન, ૧૩ પરિવારોનું સ્થળાંતર

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના એક દૂરના ગામમાં એક વિશાળ ભૂસ્ખલન થયું, જેમાં એક ડઝનથી વધુ રહેણાંક મકાનોને નુકસાન થયું અને ૧૩ પરિવારો બેઘર થયા. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. … Read More

આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડશે, હીટવેવથી આખા દેશમાં હાહાકાર મચશે : હવામાન વિભાગ

ભારતના ઉત્તરી ભાગમાં ફેબ્રુઆરીનો મહિનો ગુલાબી ઠંડી માટે ઓળખાય છે. ઠંડીની સિઝન વિદાય લેતી દેખાઈ રહી છે અને ગ્રીષ્મ ઋતુનું આગમન ધીમે ધીમે થઈ રહ્યું છે. ફેબ્રુઆરી વસંત એટલે કે, … Read More

યોગગુરુ રામદેવએ દાવો કર્યો, ભારતમાં કોરોના મહામારી બાદ કેન્સરના કેસ વધ્યા

યોગગુરુ બાબા રામદેવે શનિવારે દાવો કર્યો હતો કે કોવિડ-૧૯ મહામારી બાદ દેશમાં કેન્સરના કેસમાં વધારો થયો છે. રામદેવે શનિવારે સવારે ગોવાના મીરામાર બીચ પર એક સભાને સંબોધતા આ વાત કહી. … Read More

ચાલી રહેલા શિયાળા-ઉનાળા સિઝન વચ્ચે અને હવે આવ્યું ચોમાસું! : હવામાનની આગાહી

હાલ ડબલ સિઝનને કારણે લોકો બીમાર પડી રહ્યાં છે. એમાં હવે ભેગી થઈ ત્રીજી સિઝન. હવામાન વિભાગે કરી છે વરસાદ અને વાવાઝોડાની આગાહી. ગુજરાતની શું હાલત થશે એની સૌ કોઈને … Read More

જમ્મુ-કાશ્મીરના કટરામાં ૩.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી માહિતી પ્રાપ્ત થઈ હતી કે જમ્મુ અને કાશ્મીરના કટરાથી ૯૭ કિમી પૂર્વમાં આજે સવારે ૫ઃ૦૧ વાગ્યે રિક્ટર સ્કેલ … Read More

આસામના જોરહાટ જિલ્લામાં ચોક બજારમાં ભીષણ આગ, ૧૫૦ દુકાનો થઈ ગઈ બળીને ખાક

આસામમાં જોરહાટ જિલ્લામાં એક બજારમાં ગુરુવારે મોડી રાતે ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં લગભગ ૧૫૦ જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. પોલીસે આ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું … Read More

ભારતીય હવામાન વિભાગે આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહીનું એલર્ટ જારી કર્યું

હવામાન વિભાગના ડેટા અનુસારજો તમને જણાવીએ તો, દિલ્હી-NCRનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. જો કે રાત્રે ફૂંકાતા પવનથી લોકોએ રાહત અનુભવી છે. આગામી ૭૨ કલાકમાં દિલ્હીનું તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news