જૂનાગઢમાં ભારે વરસાદ બાદ લોકોનાં ઘરોમાં નુક્શાન

જૂનાગઢમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે લક્ષ્મીનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. લક્ષ્મીનગરમાં ૧૦૦ ઘરોમાં તબાહી સર્જાઈ છે. લોકોના ઘરોમાં કાદવ કીચડ … Read More

ભારે વરસાદના પગલે ગીર સોમનાથમાં જળ તાંડવ

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીરસોમનાથમાં જળ તાંડવ જોવા મળ્યુ છે. ભારે વરસાદના પગલે NDRF ની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર નિકાળવામાં … Read More

રાજ્યમાં ભારે વરસાદથી ૫૧ રસ્તા બંધ

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી  આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી … Read More

હિમાચલ પ્રદેશમાં પૂર!… રસ્તા, મકાનો, પુલ, વાહનો તણાયા, ૬ના મોત, ભારે વરસાદનું એલર્ટ

દેશમાં ભારે વરસાદને કારણે પહાડીઓથી લઈને મેદાનો સુધી બધુ જળબંબાકાર થઈ ગયું છે. હિમાચલ પ્રદેશમાં રવિવારે ભારે વરસાદ થયો હતો. બીજી બાજુ, IMD એ રાજ્યના બિલાસપુર, સોલન, શિમલા, સિરમૌર, ઉના, … Read More

દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદ

ગુરુવારે દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ‘ઓરેન્જ’ એલર્ટથી લઈને રેડ એલર્ટ જાહેર કરી હતા, જ્યારે ગોવામાં પૂરના પાણીમાં તણાઈ જવાથી એક મહિલાનું … Read More

લાહોરમાં ભારે વરસાદે તબાહી મચાવી, ૩૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ૭ના મોત

પાકિસ્તાનના લાહોરમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. અનેક વિસ્તારોમાં મકાનોને નુકસાન થયું છે તો અનેક જગ્યાએ રસ્તાઓ તળાવ બની ગયા છે. બુધવારે અહીં પડેલા ભારે વરસાદે છેલ્લા ૩૦ વર્ષનો રેકોર્ડ … Read More

દિલ્હીમાં ભારે વરસાદથી સ્થળોએ ટ્રાફિક જામ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

અત્યારે હાલ ઘણા લોકો ગરમીથી રાહત મેળવવા વરસાદની રાહ જોતા રહે છે અને જયારે વરસાદ પડે ત્યારે લોકો ઠંડકનો હાશકારો અનુભવે છે પણ ઘણીવાર વરસાદ આવે તો ઘણા લોકોને ભારે … Read More

ગુજરાતમાં ૬ અને ૭ જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૩ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત અને ભરુચમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે તેવી … Read More

અમરેલીના દામનગર નજીક ભારે વરસાદથી રેલવે ટ્રેક પર ધોવાણ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના (ઇટ્ઠૈહ) કારણે અનેક જીલ્લાઓમાં પાણી ભરાયા છે. તો નદીઓમાં ઘોડાપૂર આવતા વાહનવ્યવહાર અને જનજીવનને અસર થઈ છે. ત્યારે અમરેલીના દામનગર … Read More

ભારે વરસાદથી ગુજરાતના ૨૦૭ ડેમ ૪૪ ટકા કરતા વધારે ભરાયા

ચોમાસાની શરુઆતથી રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ભારે વસાદના પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ગુજરાતના ૨૦૭ ડેમ ૪૪ ટકા કરતા વધારે ભરાયા છે. ઉત્તર ગુજરાતના … Read More