રાજકોટ જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારમાં વહિવટી તંત્ર સ્ટેન્ડ ટુ રહે : ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રીશ્રી સાથે આયોજિત સમીક્ષા બેઠકમાં મેયર ડો. પ્રદીપ ડવ, સાંસદ સભ્યો સર્વેશ્રી શ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર પ્રમુખશ્રી કમલેશ મિરાણી, … Read More

રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી

રાજકોટના તરઘડીયા સ્થિત સુકી ખેતિ સંશોધન કેન્દ્રની યાદી મુજબ ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલી હવામાન માહિતી અનુસાર રાજકોટ જિલ્લામાં આગામી ૧થી ૫ સપ્ટેમ્બર દરમિયાન હવામાન ગરમ, ભેજવાળું અને વાદળછાયું … Read More

ઓછા વરસાદના લીધે રાજકોટ વાસીઓને પાણીમાં કાપ મુકાશે

રાજકોટવાસીઓના માથે પાણીનું સંકટ ઘેરાયુ રહ્યું છે, શહેરમાં અનેક વિસ્તારોને પાણી પુરૂ પાડતો આજી ડેમ-૧માં ૨૭ ટકા પાણીનો જથ્થો રહ્યો છે. જ્યારે ન્યારી ડેમ-૧માં ૫૦ ટકા પાણી છે. ત્યારે જો … Read More

રાજકોટ: ખેડૂતોએ મટોડા વિસ્તાર કલેક્ટર કચેરી પર હુમલો કર્યો

કિસાન સંઘ આજે મોટી સંખ્યામાં રાજકોટના મેટોડા વિસ્તારમાં આવેલી કલેક્ટર કચેરીએ ધસી ગયો હતો. કિસાન સંઘે રાજકોટના કાલાવડ રોડ નજીક મેટોડા વિસ્તારની ફેક્ટરીઓમાંથી પ્રદૂષિત પાણીનો અયોગ્ય નિકાલ કરતો હોવાનો દાવો … Read More

રાજકોટમાં ૫ દિવસ પૂર્વે નિરાલી રિસોર્ટ પાછળ લાગેલી આગમાં ૩ના મોત

રાજકોટ શહેરની ભાગોળે વાજડી પાસે નિરાલી રિસોર્ટની પાછળ ઓરડીમાં પાંચ દિવસ પૂર્વે ભભૂકેલી રહસ્યમય આગમાં દાઝેલા ૮ પૈકી ૨ શ્રામિકોના સારવારમાં મોત થયા છે, જયારે હજુ એકની હાલત ગંભીર હોવાનું … Read More

લાંબા સમય બાદ ગોંડલના વાતાવરણમાં પલ્ટોઃ ધીમી ધારે વરસાદ વરસ્યો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદની ખેડૂતો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. વાદળછાંયા વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. ત્યારે ગોંડલના વાતાવરણમાં સવારે પલ્ટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ … Read More

રાજકોટમાં નિરાલી રિસોર્ટમાં અચાનક આગ લાગતા આઠ કર્મચારી ગંભીર રીતે દાઝ્‌યા

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળના રૂમમાં અચાનક આગ લાગતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે આ ઘટનામાં રિસોર્ટના ૮ કર્મચારી ગંભીર રીતે દાઝ્‌યા છે અને તમામને સારવાર … Read More

જેતપુર ખાતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીની ભાદર નદીને પ્રદૂષિત કરતા એકમ સામે ઉમદા કામગીરી

જેતપુર ખાતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા રાત્રિના સમયે ભાદર નદીને પ્રદૂષિત કરવાની થતી કામગીરી કરતા ઔદ્યોગિક એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.   વિગતે પ્રમાણે ભાદર … Read More

રાજકોટ શહેરમાં છેલ્લા ૪૮ કલાકમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો,મોતીસર ડેમ છલકાતા તમામ ૧૭ દરવાજા પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહ્યો

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા સાવર્ત્રિક વરસાદના પગલે જળાશયોમાં ૧થી ૪ ફૂટ નવા નીરની આવક થઈ છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ … Read More

રાજકોટવાસીઓ આનંદોઃ સૌની યોજનામાંથી ૩૦૦ ક્યુસેક નર્મદાનું પાણી અપાશે

રાજકોટવાસીઓ માટે સૌથી સારા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં ચારે બાજુ વરસાદી માહોલ જામ્યો છે એવામાં રાજકોટમાં હજુ પણ વરસાદ ખેંચાતા લોકોને માટે સર્જાતી પીવાના પાણીની સમસ્યા વચ્ચે મુખ્યમંત્રી … Read More