રૂપાલાની ટિકિટ રદ્દની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું આ બાબતે આ બેઠક છેલ્લી બેઠક હતી

અમદાવાદઃ પુરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ યોજાઈ છે. ત્યારે ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે … Read More

અનેક જળાશયો તળિયાઝાટકઃ રાજ્યના ૪૮ જળાશયોમાં હવે ૧૦ ટકાથી ઓછું પાણી

અમદાવાદ: ઉનાળા પહેલા ગુજરાત માટે આવ્યા ચિંતાના વાદળો મંડરાયા છે. આખા ગુજરાતને પાણી પુરૂં પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે. હવે ઉનાળો કેમનો કાઢાશે તે મુશ્કેલી છે. ઉનાળાની વધતી ગરમીએ … Read More

ઇકો ફ્રેન્ડલી ચૂંટણીઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને નોન બાયોડિગ્રેડેબલ પ્રમોશનલ મટિરિયલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે

ઉદયપુર: ચૂંટણી પ્રચારમાં પ્લાસ્ટિક સામગ્રીના કારણે પર્યાવરણને થતા નુકસાન અંગે ભારતીય ચૂંટણી પંચ ચિંતિત છે. આ વખતે પંચે ઇકો-ફ્રેન્ડલી ચૂંટણીઓ પર ભાર મૂકતા વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી છે. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી … Read More

મહારાષ્ટ્રમાં સમય પહેલા થઇ શકે છે ચૂંટણી : સુપ્રિયા સુલે

વરિષ્ઠ એનસીપી નેતા સાંસદ સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્‌માં સમય પહેલા વિધાનસભા ચૂટણી સંકેત આપ્યા છે . સુપ્રિયા સુલેએ કહ્યુ કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ ના લોકસભા ચૂંટણી પહેલા થવાના સંકેત છે. … Read More

મારે વોટ માંગવા નથી, જો તમારૂ ભલું થયું હોય તો જ વોટ આપજો : વડાપ્રધાન

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન સંપન્ન થયા બાદ તમામ રાજકીય પક્ષોના નેતાઓએ હવે બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર જોરશોરથી  શરૂ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંકરેજથી કહ્યું હતું … Read More

ડીસા ભાજપના ઉમેદવારે લોકોને પીવડાવી ચા, વેપારીઓ, મજૂરો પાસે બેસી પ્રશ્નો સાંભળ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર હવે અંતિમ તબક્કા તરફ જઈ રહ્યો છે. ત્યારે ડીસા ભાજપના ઉમેદવાર અચાનક જ સવારે ચાની કિટલી પર જઈ જાતે જ ચા બનાવી લોકોને ચા પીવડાવી હતી. … Read More

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણીમાં વરિષ્ઠ ઉપપ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારો બિનહરીફ જાહેર

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણીમાં શનિવારે તમામ કેટેગરીના અન્ય ઉમેદવારો સાથે વરિષ્ઠ ઉપપ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. જેના કારણે ચેમ્બરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. તમામ … Read More

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની ચૂંટણી નજીકમાં, લોબિંગ શરૂ કરાયું

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની ચૂંટણી નજીકમાં છે અને વેપારીઓએ GCCI નું નિયંત્રણ લેવાનું શરૂ કર્યું છે. તેઓએ લોબિંગ શરૂ કર્યું અને GCCI ના સભ્ય બનવા માટે સખત મહેનત … Read More

કોર્પોરેટર મહિલા દ્વારા પોતાને મળતા ભથ્થાનો ઉપયોગ પર્યાવરણને અર્પણ

ગુજરાતમાં ચૂંટણીઓનો શંખનાદ ફૂંકાયો છે ત્યારે રાજ્યની 6 મનપામાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. તમામ વિવિધ પક્ષો પોતપોતાની તાકાત લગાવી પોતાના ઉમ્મદવારોને ચૂંટણી માટે ઉભા કર્યા છે. ચૂંટણીના માત્ર ગણતરીના દિવસો … Read More