મોરબી મચ્છુ-2 ડેમના કાંઠા પર તરતું જોવા મળેલું કાળા રંગના પાણીનું કારણ ડોમેસ્ટિક વેસ્ટની ફ્લાય એશ હોવાનું સામે આવ્યું

મોરબીઃ જ્યારે કોઇ નગર કે શહેરની ધરોહરને નુક્શાન કે ક્ષતિ પહોંચે ત્યારે સ્વાભાવિક રીતે લોક રોષ જોવા મળવો તે સ્વાભાવિક બાબતે છે. આવો જ એક કિસ્સો મોરબી શહેરમાં જોવા મળ્યો. … Read More

નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં બે ગાબડાં પડ્યા, ગામમાં પાણી ઘૂસવાનો લોકોને છે ડર

પાટણઃ રાજ્ય સરકારે કરોડો અબજો રૂપિયા ખર્ચીને કેનાલના મોટા નેટવર્ક સ્થાપ્યા છે. પરંતુ આશિર્વાદરૂપ સાબિત થવાને બદલે કેનાલ ખેડૂતોને માટે વધારે ચિંતા ઉપજાવી રહી છે. નર્મદા કેનાલની સ્થિતિ પણ કંઈક … Read More

સુરેન્દ્રનગરના બજાણાની સીમમાં નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ

પાટડી તાલુકાનાં બજાણા ગામની સીમમાંથી પસાર થતી અને ખંડેર બનેલી નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની … Read More

બીદડા પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વ્યય થયો

કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં ગાબડા એ કચ્છીઓના જીવ કપાઈ જવા સમાન છે. ત્યારે નર્મદા વિભાગ દ્વારા ગઈકાલે જ પશ્ચિમ કચ્છ નર્મદા મુખ્ય નહેરની ટેસ્ટીગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. … Read More

હળવદ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં

ખરીફ સીઝનમાં આગોતરું વાવેતર કરનારા ખેડૂતો માટે હાલમાં નર્મદા કેનાલમાં વિશાળ જળરાશી છોડવામાં આવતાની સાથે જ ધ્રાંગધ્રા તાલુકાના છેવાડાના જીવા ગામ પાસે ખેડૂતના ખેતરમાંથી પસાર થતી નર્મદા ડી-૧૩ નંબરની કેનાલમાં … Read More

કચ્છમાં નર્મદા કેનાલમાં પાણી છોડાતા લોકોમાં ખુશી

પૂર્વ કચ્છના જોડિયા શહેર ગાંધીધામ-આદિપુર સંકુલો માટે પીવાનું પાણી પૂરું પાડતા અંજારના ટપ્પર ડેમમાં પાણીનું સ્તર ૩૫ ટકાએ પહોંચી ગયું હતું. જેને લઈ પીવાના પાણીની તંગી ઉભી થવાની સંભાવના વર્તાઈ … Read More

હળવદ પાસે નર્મદા કેનાલમાં હજારો માછલીઓના મોત થતાં ચકચાર મચ્યો

હળવદમાંથી પસાર થતી નર્મદા કેનાલો બંધ કરવામાં આવી છે. ત્યારે હળવદ શહેરના જીઆઇડીસી પાછળથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ પણ બંધ થઈ છે. જેને લઈ કેનાલમાં રહેલી હજારો માછલીઓના … Read More

ભાભર પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડું પડતા પાકમાં પાણી ફરી વળ્યું

બનાસકાંઠા જિલ્લામાં નહેરોને લઇ ખેડૂતો ખેતી કરતા થયા છે. નર્મદા યોજના હેઠળ જિલ્લાના સુઈગામ, થરાદ, ભાભર, દિયોદર, વાવ સહિતના તાલુકાઓમાં પાણી માટે નહેર આવતાં ખેડૂતો ખેતી કરી પોતાનું જીવન ગુજારી … Read More

રાજકોટમાં પૈસા ભર્યા વગર સૌની યોજનાનું પાણી નહિ મળે ?

વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે સૌની યોજનાનું પાણી માગ્યાના ૧૫ દિવસમાં જ મળી જતું હતું કોઇ પ્રશ્ન કરાતા ન હતા. સત્તા પરિવર્તન બાદ પાણી માગતાં જ પ્રથમ વખત મનપાને સૌની … Read More

તાણાસર તળાવમાં પેટા કેનાલમાં વધુ પાણી છોડાતા પાણી રોડ પર ફરી વળ્યું

મયુરનગરથી તાણાસર તળાવ સુધીના રસ્તા પર ૫૦થી વધુ ખેડૂતોની જમીનો આવેલી છે. જેથી હાલ ખેડૂતોને રાત્રે પાકને ટોવા અને દિવસે કામ કરવા જતા હોય છે. પરંતુ ટીકર પાસેથી પસાર થતી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news