પૃથ્વી પરના દરિયાની અંદર ૧૯ હજારથી વધુ જ્વાળામુખીમાં જો વિસ્ફોટ થાય તો ભૂકંપ, સુનામી જેવી આપત્તિઓ આવી શકે!..

તાજેતરમાં જ પ્રકાશિત થયેલા એક રિસર્ચના જર્નલે બધાને ચોંકાવી દીધા છે.  જર્નલ અર્થ એન્ડ સ્પેસ સાયન્સમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં સમુદ્રી પ્રવાહો, પ્લેટ ટેકટોનિક અને આબોહવા પરિવર્તન વિશેની માહિતી શેર કરવામાં … Read More

બનાસકાંઠામાં ૪.૨ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી છે. આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના ડિસા,પાલનપુર સહિત આજુ બાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠાના જિલ્લામાં ૪.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અચાનક ભૂકંપના આંચકાથી … Read More

ભચાઉથી ૨૬ કિલોમીટર દૂર ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

વાગડ ફોલ્ટ લાઈન પર આવેલા ભચાઉ પંથકને વધુ એક ધરતીકંપના આંચકાએ ધ્રુજાવી મુક્યું હતું. આજે સવારે ૧૧.૧૧ મિનિટે ૩.૧ની તિવ્રતાનો આંચકા આવ્યો હતો. જેથી ભચાઉથી ૨૬ કિલોમીટર દૂર રાજનસર નજીક … Read More

ભુજની રણ સરહદે આવેલા ખાવડાથી ૨૮ કિ.મી દૂર ધરતીકંપ, ૩.૨ની તિવ્રતાનો આંચકો નોંધાયો

ભુજની રણ સરહદે આવેલા ખાવડાથી ૨૮ કિલોમીટર દૂર પાકિસ્તાન બાજુના દુર્ગમ વિસ્તારમાં ધરતીકંપનો આંચકો ગાંધીનગરની ગુજરાત સિસ્મોલોજીકલ રિસર્ચની વેબસાઈટમાં દર્શાવાયો છે. ભૂંકપ ઝોન ૫માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા … Read More

પાપુઆમાં ન્યુ ગીનીમાં ભયંકર ભૂકંપ આંચકા અનુભવ્યા, ભૂકંપની તીવ્રતા ૭.૭ માપવામાં આવી

પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપ ભારે આંચકા અનુભવાયા છે. પાપુઆ ન્યૂ ગિનીના લાઇમાં ૭.૭ તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપના ભાર આંચકાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. લોકો પોત પોતાના ઘરની … Read More

ભચાઉથી થોડી દૂર ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

૨૦૦૧ના ભૂંકપ બાદ અત્યારસુધી સુધી આવેલા ભૂકંપના આંચકાઓ બાદ ભૂસ્તરશાસ્ત્રીઓ અને અહેવાલો અનુસાર આફ્ટરશોક પેટાળની ઉર્જાને વિખેરવાનું કામ કરે છે. જે ભયજનક નથી. જ્યારે નવા કેન્દ્રબિંદુ સાથે અંજાર પંથકની કંટ્રોલ … Read More

પોર્ટુગલના ટાપુ પર ૪૮ કલાકમાં ૧૧૦૦થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા

પોર્ટુગલના મધ્ય-એટલાન્ટિક જ્વાળામુખી ટાપુઓના એક ટાપુ પર આવું જ કંઈક બન્યું જ્યાં ૪૮ કલાકથી ઓછા સમયમાં લગભગ ૧,૧૦૦ જેટલા નાના ભૂકંપોએ આ વિસ્તારને હચમચાવી નાખ્યો.નિષ્ણાતોએ તેને “સિસ્મિક કટોકટી” તરીકે વર્ણવ્યું … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news